Janva jevu Gujrati | જાણવા જેવું | નદીઓ, સાહિત્યકાર, ગુજરાત - Gujju Gk

01 May 2022

Janva jevu Gujrati | જાણવા જેવું | નદીઓ, સાહિત્યકાર, ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વખત

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ >> શ્રી મહેંદી નવાઝ જંગ

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી >> ડો.જીવરાજ મહેતા

ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરનાર >> શ્રી રવિશંકર મહારાજ

વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી >> મોરારજી દેસાઈ

નાયબ વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી >> સરદાર વલ્લભભાઈ પટેલ

લોકસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ ગુજરાતી >> ગણેશ વાસુદેવ માવળકર

સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ >> હરિલાલ કાણીય

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ >> કલ્યાણજી મહેતા

પ્રથમ મિલ શરૂ કરનાર >> રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા

પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર >> મુંબઈ સમાચાર


સાહિત્યકારો અને તેના ઉપનામો 

● બુલબુલ >> ડાહ્યાભાઈ દેરાસરી

● બહુશ્રુત >> રઘુવીર ચૌધરી

● નિર્લેપ   >> ભગવતીકુમાર શર્મા

● તરલ     >>  યશવંત શુકલ

● પ્રેમસખી >> પ્રેમાનંદ સ્વામી

● સત્યમ્    >> શાંતિલાલ શાહ 

● તરંગ      >> મોહનલાલ દવે

● કલ્પિત   >> મધુકાન્ત વાઘેલા

● ગરલ     >> ચિનુ મોદી

● વિદૂર     >> કે.કા.શાસ્ત્રી 

● શ્રવણ    >> ઉમાશંકર જોશી

● કુમાર     >> મહેન્દ્રકુમાર દેસાઈ

● જટિલ   >> જીવણરામ દવે

● જાત્રાળુ  >> રામનારાયણ પાઠક

● શૌનિક   >> અનંતરાય રાવળ

● ત્રિશૂળ   >> ત્રિભુવનદાસ લુહાર

● વિશ્વરથ >> જયંતિલાલ દવે


ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ

નર્મદા - ૧૬૦ કિ. મી.

પૂર્ણા - ૮૦ કિ.મી.

સાબરમતી - ૩૭૧ કિ.મી.

મચ્છુ - ૧૧૩ કિ.મી.

લીંબડી ભોગાવો - ૧૧૩ કિ.મી.

અંબિકા - ૬૪ કિ.મી.

વઢવાણ ભોગાવો - ૧૦૧ કિ.મી.

તાપી - ૨૨૪ કિ.મી.

પાર - ૮૦ કિ.મી.

ભાદર - ૧૯૪ કિ.મી.

કાળુભાર - ૯૫ કિ.મી

મહી - ૧૮૦ કિ.મી.

શેત્રુંજી - ૧૭૩ કિ.મી.

ઘેલો - ૮૦ કિ.મી. 

No comments:

Post a Comment