Gujrati Chhand | ગુજરાતી છંદ - Gujju Gk

01 May 2022

Gujrati Chhand | ગુજરાતી છંદ

નમસ્કાર મિત્રો આ લેખમાં તમને ગુજરાતી છંદ (Gujrati Chhand) વિશે માહિતી આપવામાં આવી છે જેમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ ક્યાં ક્યાં છે અને છંદનું બંધારણની માહિતી આપવામાં આવી છે.

અક્ષરમેળ છંદ


શિખરણી : યમનસભલગા 【17】
મંદાક્રાંતા :  મભનતતગાગા 【17】
હરિણી : નસમરસલગા  【17】
પૃથ્વી : જસજસયલગા 【17】

વસંતતિલકા : તભજજગાગા 【14】

શાર્દુલવિક્રીડિત : મસજસતતગા【19】
સ્ત્રગ્ધરા : મરભનયયય 【21】

ઇન્દ્રાવજ્રા : તતજગાગા  【11】
ઉપેન્દ્રવજ્રા : જતજગાગા【11】

માલિની : નનમયય 【15】

ભુજંગી : યયયય【12】
તોટજ : સસસસ【12】

અનુષ્ટુપ : 16+16= 32
મનહર : 16+15= 31

માત્રામેળ છંદ

હરિગીત : 28
દોહરો : 24
ઝુલણા : 37
સવૈયા : 31/32

ચોપાઇ : 15 

No comments:

Post a Comment