રમત અને તેની ટ્રોફી અને કપ - Gujju Gk

17 September 2021

રમત અને તેની ટ્રોફી અને કપ

  રમત અને તેની ટ્રોફી અને કપ



🎯 હોકી 🏑 🏆

👉🏿 સુલ્તાન અઝલાન શાહ કપ

👉🏿 આગા ખાન કપ

👉🏿 મહારાજા રણજીત સિંહ ગોલ્ડ કપ

👉🏿 ધ્યાનચંદ ટ્રોફી

👉🏿 નેહરુ ટ્રોફી

👉🏿 સિંધીયા ગોલ્ડ કપ

👉🏿 મુરૂગપ્પા ગોલ્ડ કપ

👉🏿 વેલિંગટન કપ

👉🏿 સ્ટેનલી કપ

👉🏿 અબદુલ્લાહ ગોલ્ડ કપ

👉🏿 રેને ફ્રેન્ક ટ્રોફી

👉🏿 ટોમી ઈમાર ગોલ્ડ કપ

👉🏿 યદાવિન્દ્રા કપ

👉🏿 સુરજીત સિંહ કપ

👉🏿 ચાકોલા ગોલ્ડ કપ

👉🏿 બેઈટોન કપ

👉🏿 મુંબઈ ગોલ્ડ કપ

👉🏿 ગુરૂમીત ટ્રોફી

👉🏿 નાઈડુ ટ્રોફી

👉🏿 લેડી રતન ટાટા ટ્રોફી

👉🏿 એમસીસી ટ્રોફી

👉🏿 નાનક ચેમ્પિયન ટ્રોફી

👉🏿 રંગાસ્વામી કપ

👉🏿 Scindia ગોલ્ડ કપ


🎯 ક્રિકેટ 🏏🏆

👉🏿 રણજી ટ્રોફી

👉🏿 દુલિપ ટ્રોફી

👉🏿 વિજય હઝારે ટ્રોફી

👉🏿 દેવધર ટ્રોફી

👉🏿 ઈરાની ટ્રોફી

👉🏿 સૈયદ મુસ્તાક અલી ટ્રોફી

👉🏿 NKP સાલ્વે ચેલેન્ઝરલ ટ્રોફી

👉🏿 કૂચ બ્હાર ટ્રોફી

👉🏿 મોઈન -ઉદ- ગોવ્લાહ ગોલ્ડ કપ

👉🏿 રાણી ઝાંસી ટ્રોફી

👉🏿 સીસ મહેલ ટ્રોફી

👉🏿 વિજય મર્ચંટ ટ્રોફી

👉🏿 વિનોદ માંકડ ટ્રોફી

👉🏿 વિલ્સ કપ

👉🏿 રેન્જર કપ

👉🏿 રોહીન્ટન કપ


🎯 ફૂટબોલ ⛹‍♂🏆

👉🏿 આશુતોષ ટ્રોફી

👉🏿 બેગમ હઝરત મહાલ ટ્રોફી

👉🏿 ચાકોલ ગોલ્ડ ટ્રોફી

👉🏿 ડીસીએમ ટ્રોફી

👉🏿 દુરંદ ટ્રોફી

👉🏿 એફ.એ. કપ

👉🏿 જી.વી. રાજા મેમોરીયલ કપ

👉🏿 આઈ.એફ.એ. સીલ્ડ

👉🏿 ઈકબાલ હુસૈન ટ્રોફી

👉🏿 નાગજી ટ્રોફી

👉🏿 નીઝામ ગોલ્ડ કપ

👉🏿 રાધવિર સિંહ મેમોરીયલ કપ

👉🏿 રોવર્સ કપ

👉🏿 શ્રી કૃષ્ણા ગોલ્ડ કપ

👉🏿 સુબ્રોતો મુખર્જી કપ

👉🏿 ટોડ મેમોરીયલ ટ્રોફી

👉🏿 ડો.બી.સી. રોય ટ્રોફી

👉🏿 સાનીયા ગોલ્ડ કપ

👉🏿 સ્ટાર્ફોડ કપ

👉🏿 સંતોષ ટ્રોફી

👉🏿 વિટ્ટલ ટ્રોફી



🎯 બેડમિન્ટન🏸🏆 

👉🏿 અમ્રીત દિવાન કપ

👉🏿 ચડ્ડા કપ

👉🏿 હીરાલાલ કપ

👉🏿 ઓલિમ્પિયન ચેલેન્ઝર કપ

👉🏿 વિકાસ ટોપીવાલા ચેલેન્જ કપ

👉🏿 યોનેક્ષ કપ


🎯 ટેબલ-ટેનિસ🏓🏆

👉🏿 બર્ના-બેલક કપ

👉🏿 જયાલક્ષ્મી કપ

👉🏿 રાજકુમારી ચેલેન્ઝ કપ

👉🏿 રામાનુજ ટ્રોફી


🎯 પોલો 🏆 

👉🏿 ઈઝાર કપ

👉🏿 પ્રિથી સિંહ કપ

👉🏿 રાધા મોહન કપ

👉🏿 વિનચેસ્ટર કપ


🎯 બાસ્કેટ બોલ 🏀🏆

👉🏿 બેંગ્લોર બુલ્સ ચેલેન્જ કપ


🎯 વેઈટલિફટીંગ 🏋‍♂🏆 

👉🏿 બુર્દવાન ટ્રોફી


🎯 ટેનિસ કપ 🥎🏆

👉🏿 ડો. રાજીન્દ્ર પ્રસાદ કપ


🎯 એથ્લેટીક્સ 🤸‍♂🏆

👉🏿 મૌલાના આઝાદ કપ


🎯 બ્રીજ 🏆

👉🏿 રામનીવાસ રૂઈએ ચેલેન્જ ગોલ્ડ ટ્રોફી


🎯 રોવિંગ કપ 🚣‍♀🏆

👉🏿 વિલિંગ્ટન ટ્રોફી

No comments:

Post a Comment