✈ ભારતમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ✈
🎯વીર સાવરકર ઈન્રનેશનલ એરપોર્ટ
👉🏿પોર્ટ બ્લેર, અંદમાન નિકોબાર આઈલેન્ડ
🎯વિશાખાપટ્ટનમ એરપોર્ટ
👉🏿વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ
🎯રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿હૈદરાબાદ, તેલંગાણા
🎯લોકપ્રીય ગોપીનાથ બોરડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿ગુવાહાટી, આસામ
🎯ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿ન્યુ દિલ્હી, દિલ્હી
🎯દાબોલીમ અરપોર્ટ (ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટ)
👉🏿દાબોલીમ (વિલેજ), ગોવા
🎯સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿અમદાવાદ, ગુજરાત
🎯કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿બેંગલુરુ, કર્ણાટક
🎯કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿કોચી, કેરળ
🎯કાલીકટ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿કોઝીકોડ, કેરળ
🎯ત્રીવેન્દ્રમ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿તિરુવંનતપુરમ, કેરળ
🎯કન્નૂર ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿કન્નૂર, કેરળ
🎯છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿મુંબઈ, મહારાષ્ટ્ર
🎯ડો. બાબા સાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿નાગપુર, મહારાષ્ટ્ર
🎯પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿પુણે, મહારાષ્ટ્ર
🎯તુલીહાલ એરપોર્ટ
👉🏿ઈમ્ફાલ, મણિપુર
🎯બીજુ પટનાયક ઈન્ટનેશનલ એરપોર્ટ
👉🏿ભુવનેશ્વર, ઓડીશા
🎯શ્રી ગુરૂ રામદાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿અમૃતસર, પંજાબ
🎯ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿ચેન્નઈ, તમિલનાડુ
🎯કોઈમ્બતૂર ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿કોઈમ્બતૂર, તમિલનાડુ
🎯તિરૂચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿તિરુચિરાપલ્લી, તમિલનાડુ
🎯મદુરાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿મદુરાઇ, તમિલનાડુ
🎯ચૌધરી ચરણસિંહ એરપોર્ટ
👉🏿લખનૌ, ઉત્તર પ્રદેશ
🎯લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ
👉🏿વારાણસી, ઉત્તર પ્રદેશ
🎯નેતાજી સુભાષચંદ્ર બોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ
🎯બગડોગરા એરપોર્ટ
👉🏿સીલીગુરી, પશ્ચિમ બંગાળ
🎯ગયા એરપોર્ટ
👉🏿ગયા, બિહાર
🎯શેખ ઉલ-આલમ ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉🏿શ્રીનગર, જમ્મૂ-કાશ્મીર
🎯બીરસા મુન્ડા એરપોર્ટ
👉🏿રાંચી, ઝારખંડ
No comments:
Post a Comment