આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા થય છે. રાત્રે લગભગ 2 ચમચી ખસખસને પાણીમાં પલાળી દો. તેને સવારે વાટીને દૂધમાં મિક્સ કરીને પીવો. ચાલો તમને બતાવી દઈએ કે દૂધ સાથે ખસખસ નાખીને પીવાથી શુ ફાયદા છે
1. હાર્ટ પ્રોબ્લેમ - તેમા કોલેસ્ટ્રોલ નથી હોતુ જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામં મદદરૂપ છે.
2. લોહીની કમી દૂર - ખસખસમાં આયરન હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે.
3. દાંત - ખસખસમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત થય છે. આ ગમ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે.
4. બ્લડ પ્રેશર કંટ્રોલ - તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે જેનાથી બીપી કંટ્રોલ થાય છે.
5. કબજિયાત - તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે. તેને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે.
6. ચહેરા પર ચમક લાવે - ખસખસમાં એંટીઓક્સીડેટ્સ હોય છે જે સ્કિનનો ગ્લો વધારવામાં ઈફેક્ટિવ છે.
7. પથરીમાં બચાવો - ખસખસમાં ઑક્જેલેટ્સ થાય છે જે બોડીમાં પથરી બનવાથી રોકે છે.
ડાયબિટીજ થી ખરતા વાળ સુધી, જાણો ડુંગળીના 7 ફાયદા
ભોજનમાં દરેક કોઈ ડુંગળીનો ઉપયોગ તો કરે છે. ડુંગળી સલાદના રૂપમાં ખૂબ ખાય છે. ડુંગળીના તડકાથી બનેલી દાળ-શાક ખાવામાં સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો અમે જાણીએ છે ડુંગળી માત્ર સ્વાદ જ નહી આપે પણ સ્વાસ્થયવર્ધક પણ છે.
⏩ શરદી થતા પર ડુંગળીનો સેવન ખૂબજ ફાયદાકારી હોય છે.
⏩ ડુંગળી ખાવાથી ઉમ્રથી પહેલા થતી કરચલીઓ દૂર રહે છે.
⏩ આ ડયાબિટીજને નિયંત્રણ રાખવામાં ખૂબ કારગર સિદ્ધ હોય છે.
⏩ શ્વાસની પરેશાનીમાં તેનો ઉપયોગ લાભદાયક હોય છે.
⏩ ડુંગળીના ઉપયોગથી આંખની રોશની પણ વધે છે. ડુંગળીનો પેસ્ટ લગાવવાથી ડેંડ્રફ પણ દૂર હોય છે.
⏩ વાળની મજબૂતીમાં ડુંગળી ફાયદા પહોંચાડે છે.
⏩ એંટીઓક્સીડેંટથી ભરપૂર ડુંગળી મગજને તેજ કરવામાં પણ લાભકારી હોય છે.
વજન ઉતારવા ખાવ બાજરાના રોટલા, જાણો 5 ફાયદા
વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયેટિંગ કરવી શરૂ કરી દે છે. કે પછી રોટલી ખાવી બંધ કરી દે છે. અવુ બધુ કરવુ જરૂરી નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશુ જેને ખાઈને તમે તમારુ વજન ઘટાડી શકો છો. આ માટે તમે ઘઉંને બદલે બાજરીની રોટલી ખાવાની ટેવ નાખો કારણ કે આ રોટલી જલ્દી વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને સાથે જ અનેક બીમારીઓમાંથી મુક્તી પણ અપાવે છે.
⏩ આવો જાણીએ બાજરીના રોટલાના ફાયદા :
1⃣ વજન ઘટાડે - બાજરીનો રોટલો ખાધા પછી મોડા સુધી ભૂખ નથી લાગતી જેવી કે વજન કંટ્રોલમાં રહે છે.
2⃣ એનર્જી - ઘઉં કરતા બાજરાની રોટલી શરીરને વધુ ઉર્જા પ્રદાન કરે છે. તેને ખાવાથી વજન તો ઘટે જ છે સાથે જ ભરપૂર એનર્જી પણ પ્રાપ્ત થાય છે.
3⃣ પાચન રાખે ઠીક - બાજરામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ જોવા મળે છે. જે પાચન શક્તિને ઠીક રાખે છે.
4⃣ ડાયાબિટીઝ અને કેંસર - બાજરાના રોટલીનુ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓથી છુટકારો મળે છે.
5⃣ દિલ માટે લાભકારી - કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવા માટે બાજરાની રોટલી ખૂબ મદદગાર સાબિત થાય છે અને આ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
મગફળી નું તેલ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાવા નું તેલ છે.
✅ મગફળી સૌરાષ્ટ્ર ની જીવાદોરી પહેલે થી કહેવાય છે.
✅ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન હાર્ટ એસોસિયેશન 7 લાખ લોકો પર 76 જાય ના પરીક્ષણ કરી તારણ આપ્યું.
✅ આપડા મન માં આવું ઘુસાડી દીઠું છે કે સીંગતેલ ખાવા થી હાર્ટએટેક ના શિકાર બનો છો પણ એ વાત ખોટી છે.
✅ સીંગતેલ માં 11% વિટામિન ઈ રહેલુ હોય છે.
✅ કેન્સર ના કોષો ની વૃધ્ધિ અટકાવે છે મેડિકલ જર્નલ સાબિત કર્યું છે.
✅ આખું ગુજરાત માત્ર ને માત્ર સીંગતેલ ખાય આવું કરવા નું છે.
✅ પેલા લોકો સીંગતેલ જ ખાતા 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવતા આપડી વચે જોય છી.
✅ વાસ્તવ માં સીંગતેલ રોગો સામે આપને રક્ષણ આપે છે.
✅ આ વિદેશી તેલ ના રવાડે ચડીયા અમાં જુવાનીમાં હાર્ટએટેક, નળી બ્લોક થવી, બલ્ડપ્રેશર, ડાયાબિટીસ વગેરે બીમારી આપડે જોય છી.
✅ વિદેશી કંપની ના સાડ્યાંત્રના કારણે અત્યારે દેશ મા કુલ 220 લાખ ટન ખાદ્યતેલ ની જરૂરિયાત માંથી 100 લાખ ટન પામ તેલ ખવાય છે, 30 થી 35 લાખ ટન સોયાતેલ ખવાય છે, ને 20 થી 25 લાખ ટન સૂર્યમુખી નું તેલ ખવાય છે, આ બધા તેલ વિદેશ થી આવે છે.
✅ 1993 પહેલા આખો દેશ સીંગતેલ જ ખાતો હતો પણ આ વિદેશી કંપની ઓ એ સીંગતેલ ને એટલું બદનામ કરી નાખ્યું કે આપડા લોકો સીંગતેલ થી ખુબજ દૂર થય ગયા છે.
🇮🇳 સ્વદેશી અપનાવો દેશ બચાવો
No comments:
Post a Comment