સાહિત્યકારો અને તેમના તખલ્લુસ - Gujju Gk

23 March 2021

સાહિત્યકારો અને તેમના તખલ્લુસ

🔹ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર – ‘સવ્યસાચી’

🔹દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – ‘કાકાસાહેબ’, સવાઈ ગુજરાતી

🔹દાનભાઈ દેશાભાઈ વાઘેલા – દાન વાઘેલા

🔹દામોદર કેશવ. ભટ્ટ – સુધાંશુ

🔹દિનકર છોટાલાલ દેસાઈ – વિશ્વબંધુ

🔹દિનકરરાય કેશવલાલ વૈદ્ય – મીનપિયાસી

🔹દેવેન્દ્ર ઓઝા – વનમાળી વાંકો

🔹ધનવંત ઓઝા – અકિંચન

🔹ધનશંકર ત્રિપાઠી – અઝીઝ

🔹ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર – મધુરમ્

🔹ધીરુભાઈ ઠાકર – સવ્યસાચી

🔹બળવંતરાય કલ્યાણરાય ઠાકોર – ‘વલ્કલ’, ‘સેહેની’

▫️બચુભાઈ રાવત – શ્યામસુંદર યાદવ

▪️બટુકભાઈ ડા. દલીચા – સ્વયંભૂ

▫️બરકતઅલી ગુલામઅલી વીરાણી – બેફામ

▪️બળવંતરાય ઠાકોર – સેહેની

▫️બસીધર શુકલ – ચિત્રગુપ્ત

▪️બસીલાલ વર્મા – ચકોર

▫️બાબુભાઈ અંબાલાલ પટેલ – બાબુ દાવલપરા

▪️બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર – કાકાસાહેબ, સવાઈ ગુજરાતી

▫️બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ – પુનિત

▪️બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ

▫️બળવંતરાય કરસનદાસ ઠાકોર – પ્રયોગવીર

▪️બકુલ પદ્મમણીશંકર ત્રિપાઠી –ઠોઠ નિશાળીયો

▫️બાળાશંકર કંથારિયા – ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ

▪️રણજિત પંડયા – કાશ્મલન

▫️રણજિત મો. પટેલ – અનામી

▪️રતિલાલ મૂળચંદ રૂપાવાળા – અનિલ

▫️રમણભાઈ નીલકંઠ – મકરંદ

▪️રમણભાઈ શં. ભટ્ટ – નારદ

▫️રમણભારથી દેવભારથી ગોસ્વામી – દફન વીસનગરી

▪️રમણિકલાલ દલાલ – પરિમલ

▫️રમેશ ચાંપાનેરી – રસમંજન

▪️રમેશ રતિલાલ દવે – તરુણપ્રભસૂરિ

▫️રવિશંકર વ્યાસ – મહારાજ

▪️રવીન્દ્ર સાકરલાલ ઠાકોર – સુકેતુ

▫️રાજેન્દ્ર કેશવલાલ શાહ – રામ વૃંદાવની

▪️રાજેશ જયશંકર વ્યાસ – મિસ્કીન

▫️રામચંદ્ર બબલદાસ પટેલ – સુક્રિત

▪️રામનારાયણ વિશ્વનાથ પાઠક – દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ, ભૂલારામ

▫️રમણલાલ પીતાંબરદાસ સોની – ‘સુદામો’

▪️રમણલાલ વસંતલાલ દેસાઈ –યુગમૂર્તિ

▫️રસિકલાલ છોટાલાલ પરીખ – ‘મૂસિકાર’, ‘સંજય’

▪️રણજિતરામ મોહનલાલ પટેલ – ‘અનામી’

▫️રઘુવીર દલસિંહ ચૌધરી – ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’

▪️રપશંકર ઉદયશંકર ઓઝા – ‘પાન્થ’, ‘સંચિત્’

▫️હસુ વ્રજલાલ યાજ્ઞિક –ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર

▪️હરજી લવજી દામાણી – શયદા

▫️હરિનારાયણ આચાર્ય – વનેચર

▪️હરિપ્રસાદ ગો. ભટ્ટ – મસ્ત ફકીર

▫️હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર

▪️હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા

▫️હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા

▪️હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય

▫️હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્

▪️હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્

▫️હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ

▪️વણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’

▫️વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’

▪️ચનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’

▫️ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’

▪️ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’

▫️ચંદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’

▪️ચંદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા

▫️ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’

▪️ચંદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી

▫️ચંદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી

▪️ચંદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન

▫️ચંદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ

▪️ચંદ્રવદન બૂચ – સુકાની

▫️ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્

▪️ચંપકલાલ હી. ગાંધી – સુહાસી

▫️ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ

▪️ચિનુભાઈ પટવા – ફિલસૂફ

▫️ચીમનલાલ ગાંધી – વિવિત્સુ

▪️ચનિલાલ વર્ધમાન શાહ – સાહિત્યપ્રિય 

No comments:

Post a Comment