વિષય - ગુજરાતની ભૂગોળ
૧)ગુજરાત ના કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે?
A)૫
B)૮
C)૬✔
D)૪
૨)ધોળાવીરા ક્યાં ટાપુ માં આવેલ છે?
A)પછમ
B)ખદીર
C)બેલા
D)ખાવડા✔
૩)કચ્છમાં આવેલા બેટ પછમ,ખદીર અને બેલા કઈ ડુંગરધાર માં આવેલ છે?
A)ઉત્તર ધાર✔
B)મધ્ય ધાર
C)પૂર્વ ધાર
D)દક્ષિણ ધાર
૪)કચ્છની મધ્યધાર ક્યાંથી ક્યાં સુંધી ફેલાયેલી છે?
A)માતાના મઢ થી ભુજ સુંધી
B)ચાળવા ડુંગર થઈ અંજાર થી ગરદા ની ટેકરી સુંધી✔
C)ભુજ થી જખૌ સુંધી
D)અંજાર થી માતાના મઢ સુંધી
૫)ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર કયો?
A)કાળો✔
B)ગારો
C)ધીનોધર
D)ભુજીયો
૬)મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો?
A)કાળો
B)ધીનોધર✔
C)ભુજીયો
D)રત્નાલ
૭)દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો?
A)નનામો✔
B)ધીનોધર
C)ઉમિયા
D)વરાર
૮)બરડા ડુંગર નો સૌથી ઊંચું શિખર કયું છે?
A)માથાસર
B)સરકલા
C)આભપરા✔
D)કનારા
૯)ઓઘડ કોનું એક શિખર છે?
A)ગિરનાર✔
B)ગીર
C)બરડો ડુંગર
D)માંડવીની ટેકરીઓ
૧૦)ભાવનગર ની ઉત્તરમાં આવેલા ડુંગરો ક્યાં નામે ઓળખાય છે?
A)ખોખરા ના ડુંગર✔
B)મોરધારના ડુંગર
C)ભાવનગરના ડુંગર
D)એક પણ નહીં
૧૧)ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે?
A)કાળો
B)ધીનોધર
C)ગિરનાર✔
D)પાવાગઢ
૧૨)ગિરનાર નું સૌથી ઊંચું શિખર કયું છે?
A)કાલકા
B)દાતાર
C)અંબાજી
D)ગોરખનાથ✔
૧૩)ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે?
A)સરકલા✔
B)ગોરખનાથ
C)નંદિવેલ
D)દાતાર
૧૪) અરવલ્લી ની પર્વત શ્રેણી નો છેડો(અરવલ્લી ની પૂંછ)
A)કચ્છ ના સુરાજબારી
B)અમદાવાદ થલતેજ ટેકરા✔
C)બનાસકાંઠા ના જાંબુઘોડા
D)એક પણ નહીં
૧૫)પાવાગઢ નો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે?
A)વડોદરા
B)મહીસાગર
C)પંચમહાલ✔
D)એક પણ નહીં
✍🏻Ankit Parmar
No comments:
Post a Comment