ગુજરાતનું નદીતંત્ર ક્વિઝ - Gujju Gk

18 March 2021

ગુજરાતનું નદીતંત્ર ક્વિઝ

📘 વિષય - ગુજરાતનું નદીતંત્ર 🌊


💁🏻‍♂જોવા જવું તો ગુજરાત ના નદીતંત્ર માં 300 જેવા સવાલ બને છે પણ 15 સવાલ બેઝિક છે..તો એ આપણે જોઈએ.


૧)ગુજરાત માં કુલ કેટલી નદીઓ છે?


A)૧૯૪

B)૧૮૩

C)૧૮૫✔

D)૧૯૫


૨)ગુજરાત માં સૌથી વધુ નદીઓ ક્યાં છે અને કેટલી?


A)તળ ગુજરાત ૮૯

B)કચ્છ ૯૭✔

C)સૌરાષ્ટ્ર ૯૫

D)કચ્છ ૧૦૫


૩)સૌરાષ્ટ્ર માં કુલ કેટલી નદીઓ વહે છે?


A)૧૭

B)૯૫

C)૯૦

D)૭૧✔


૪)તળ ગુજરાત માં કુલ કેટલી નદીઓ વહે છે?


A)૧૭✔

B)૮૭

C)૮૯

D)૧૬


૫)નીચેના માંથી કઈ નદી સૌરાષ્ટ્ર ની કુંવારીકા નદી નથી?


A)મચું

B)આજી✔

C)બ્રહ્મહની

D)ફાલકું


૬)સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને મોટી નદી કઈ છે?


A)શેત્રુંજી

B)ભાદર✔

C)સુકભાદર

D)ભોગાવો


૭)સૌરાષ્ટ્ર માં બાંધણી ના કામ માટે કઈ નદીનું પાણી વપરાશમાં લેવાની માન્યતા છે?


A)શેત્રુંજી

B)ભાદર✔

C)સુકભાદર

D)ભોગાવો


૮)ભાદર નદી ક્યાં સ્થળે સમુદ્ર સંગમ પામે છે?


A)પોરબંદર

B)ગણોદ

C)નવી બંદર✔

D)ઓખા


૯)નીચેના માંથી કઈ નદી સોમનાથ ના ત્રિવેણી સંગમ ની નદી છે?


A)હિરણ

B)કપિલા

C)સરસ્વતી

D)ત્રણેય✔


૧૦)ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?


A)બનાસ✔

B)સરસ્વતી

C)રૂપેણ

D)હાથમતી


૧૧)ગુજરાતમાં કઈ નદીના પટ માંથી મોતી આપતી કાલુ માછલી મળી આવે છે?


A)નાગમતી

B)ભાદર

C)કોલક✔

D)નર્મદા


૧૨)નીચેના માંથી કઈ નદી સાબરમતીના વૌઠા આગળની સપ્ત સંગમ ની નદી નથી?


A)ખારી

B)શેઠિ

C)લીંબડી ભોગાવો✔

D)હાથમતી


૧૩)નળ સરોવર માં સૌથી મોટો ટાપુ કયો છે?


A)આલિયા બેટ

B)પાનવડ✔

C)કબીરવડ

D)અલિયાવડ


૧૪)સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના ક્યાં બેટ પર તૈયાર થઈ રહ્યું છે?


A)અલિયાબેટ

B)સાધુ બેટ✔

C)સરદાર બેટ

D)કબીરવડ


૧૫)સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી હશે?


A)૧૮૦ મીટર

B)૧૮૧ મીટર

C)૧૮૨ મીટર✔

D)૧૮૩ મીટર



💁🏻‍♂😊 Ankit Parmar 😊

No comments:

Post a Comment