ગુજરાત નો અર્વાચીન ઇતિહાસ ક્વિઝ - Gujju Gk

18 March 2021

ગુજરાત નો અર્વાચીન ઇતિહાસ ક્વિઝ

 વિષય - ગુજરાત નો અર્વાચીન ઇતિહાસ


૧)ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો નો સમાવેશ થતો હતો?


A)366✔

B)266

C)368

D)344


૨)ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું?


A)ટી.કે.ગજ્જર

B)સરદારસિંહ રાણા

C)વલ્લભભાઈ પટેલ

D)ઈચ્છારામ દેસાઈ✔


૩)અમદાવાદ માં એની બેસન્ટ ની હોમરુલ લીગ ની શાખા કોને સ્થાપી હતી?


A)નરસિંહભાઈ પટેલ

B)ઈચ્છારામ દેસાઈ

C)મગનભાઈ પટેલ✔

D)ગાંધીજી


૪)બોરસદ સત્યાગ્રહ ની આગેવાની કોને લીધી હતી?


A)ગોપાલદાસ✔

B)જવાહરલાલ નહેરુ

C)વલ્લભભાઈ પટેલ

D)ઇન્દુલાલ યાજ્ઞિક


૫)કોંગ્રેસ નું 23 મુ અધિવેશન ક્યાં ભરાયું હતું?


A)અમદાવાદ

B)સુરત✔

C)રાજકોટ

D)જૂનાગઢ


૬)23 માં અધિવેશન ના અધ્યક્ષ કોણ હતા?


A)સુરેન્દ્રનાથ બેનરજી

B)એની બેસન્ટ

C)રાસબિહારી ઘોષ✔

D)દાદાભાઈ નવરોજી


૭)ગાંધીજી નું ગુજરાત માં આગમન કઈ તારીખે થયું હતું?


A)26 જાન્યુઆરી 1915

B)25 જૂન 1916

C)25 મેં 1915✔

D)24 મેં 1915


૮)તાત્યાટોપે પર હુમલો થતા અમદાવાદ ના ક્યાં વિસ્તાર માં તે છુપાયો હતો?


A)ગીતામંદિર

B)રાયપુર✔

C)વાડજ

D)મણિનગર


૯)ગાંધીજી નો પ્રથમ સત્યાગ્રહ કયો છે?


A)ખેડા

B)બોરસદ

C)ચંપારણ✔

D)બારડોલી


૧૦)મોહનલાલ પંડ્યા નું ઉપનામ ડુંગળી ચોર ક્યાં સત્યાગ્રહ માં પડ્યું હતું?


A)ખેડા✔

B)બારડોલી

C)સવિનય કાનૂન ભંગ

D)ચંપારણ


૧૧)ગુજરાતના પ્રથમ શહીદ કોણ હતા?


A)ઉમાકાન્ત મડિયા

B)વિનોદ કિનારીવાળા✔

C)બંને

D)એક પણ નહી


૧૨)ખાડિયા વિસ્તાર માં કોને શહીદી વહોરી હતી?


A)ઉમાકાન્ત મડિયા✔

B)વીર રાજેશ બહાદુર

C)વીર વિનોદ કિનારીવાળા

D)વીર સંજય કિનારીવાળા


૧૩)સુભાષચંદ્ર બોઝ ના કેસમાં કોના પર આરોપ રાખવામાં આવ્યા હતા?


A)શાહનવાઝ

B)લક્ષ્મી

C)ધીલ્લોન

D)આપેલ તમામ✔


૧૪)અમદાવાદ માં કોમી રમખાણો અટકાવવા કઈ બેલડી એ પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી?


A)રઘુનાથ દાસ

B)વસંત અને રજબ✔

C)હેનરી થોરો

D)એક પણ નહીં


૧૫)ગાંધીજી એ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી?


A)સરદાર પટેલ

B)જવાહરલાલ નહેરુ

C)વિનોબા ભાવે✔

D)એક પણ નહીં


💥💥જ્ઞાન કી દુનિયા💥💥


🕵🏻Ankit Parmar 

No comments:

Post a Comment