નમસ્કાર મિત્રો આ લેખમાં ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલી અગાઉની સ્પર્ધાત્મક પરિક્ષમાં ઇતિહાસમાંથી પૂછાયેલા પ્રશ્નોની ક્વિઝ અહીં મુકવામાં આવી છે આ ક્વિઝ ના આધારે તમને ખ્યાલ આવશે કે આવનારી પરિક્ષમાં ઇતિહાસ વિષયમાં ક્યાં ક્યાં ટોપિક વાંચવા જેમાંથી વધુને વધુ માર્ક લાવી શકાય તો આશા રાખું છું કે અમારો આ નાનકડો પ્રયત્ન તમને ગમ્યો હશે
🍀"ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.'' એવું શાં પરથી કહી શકાય ?
A) વૃક્ષ પ્રેમથી ✔️
B) ઉત્સવ પ્રેમથી
C) દેશ પ્રેમથી
D) કુટુંબ પ્રેમથી
🍀ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?
A) લાકડા માંથી
B) અકીક માંથી
C) પથ્થર માંથી
D) માટી માંથી ✔️
🍀ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે?
A) ભાવનગર
B) પાટણ
C) કચ્છ ✔️
D) બનાસકાંઠા
🍀 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી?
A) ભીમદેવના
B)મૂળરાજ સોલંકીના
C) વનરાજ ચાવડાનાં
D) સિદ્ધરાજ જયસિંહના ✔️
🍀 નત્યનાં દેવાધિદેવ કોણ હતાં?
A) બ્રહ્મા
B) નારદ
C) વિષ્ણુ
D) નટરાજ ✔️
🍀 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ?
A) સ્વામી દયાનંદ સરસ્વતી
B) સ્વામી રામકૃષ્ણ
C) સ્વામી વિવેકાનંદ ✔️
D) રાજારામ મોહનરાય
🍀 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?
A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔️
B) રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે
C) બાબર તથા હેમુ વચ્ચે
D) અકબર તથા હેમૂ વચ્ચે
🍀 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું -
A) ચાંપાનેર ✔️
B) કચ્છ
C) પાટણ
D) અમદાવાદ
🍀 'જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે?
A) પઠાણકોઠમાં
B) અમૃતસરમાં✔️
C) જાલંધરમાં
D) ચંડીગઢમાં
🍀 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?
A) સરદાર પટેલ
B) મદન મોહન માલવીયા✔️
C) એની બેસન્ટ
D) બાલ ગંગાધર તિલક
🍀 ભારત નાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતાં ?
A) લોર્ડ હેસ્ટીંગ્જ
B) લોર્ડ વિલિંગ્ડન
C) લોર્ડ મૈકાલે
D) વિલિયમ બૈંન્ટિક ✔️
🍀 ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી' ની સ્થાપના કોણે કરેલ હતી ?
A) મહર્ષિ અરવિંદ
B) બાલ ગંગાધર તિલક
C) એની બીસેંટ ✔️
D) સ્વામી વિવેકાનંદ
🍀' ઈન્ડિકા' પુસ્તક ના રચયિતા છે -
A) મૈગેસ્થનીજ✔️
B) હ્યુએન ત્સાંગ
C) ફાહ્યાન
D) કૌટિલ્ય
🍀 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?
A) રામકૃષ્ણ પરમહંસ
B) સ્વામિ વિવેકાનંદ ✔️
C) દયાનંદ સરસ્વતી
D) રાજા રામ મોહનરાય
🍀 ''હું કાગડા કુતરા ના મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી''આવું કોણે કહેલું ?
A) ગાંધીજી ✔️
B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) સરોજિની નાયડું
D) મહાદેવભાઈ દેસાઈ
🍀 સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનાર ની તળેટીમાં ક્યા કુંડની નજીક આવેલો છે?
A) આત્મ કુંડ
B) ધીરજ કુંડ
C) દામોદર કુંડ✔️
D) સૂરજ કુંડ
🍀 સોલંકી વંશ નાં ક્યા રાજવીએ ભીલ સરદાર ને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યુ હતું ?
A) કુમારપાળ
B) કર્ણદેવ ✔️
C) દુર્લભરાજ
D) ચામુંડારાજ
🍀 ગાંધીજી એ ક્યારે 'દાંડીકુચ' કરી?
A) ઈ.સ. 1928
B) ઈ.સ. 1930 ✔️
C) ઈ.સ. 1932
D) ઈ.સ. 1935
🍀 સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં આવ્યો ?
A) બારડોલી
B) ઘરાસણા
C) ચંપારણ ✔️
D) દિલ્હી
🍀 પચ તંત્ર ના રચયિતા કોણ છે ?
A) કાલિદાસ
B) વિષ્ણુ શર્મા✔️
C) પાણિની
D) ચાણક્ય
No comments:
Post a Comment