31 પ્રશ્નો મેળા વિશે
🎯1.કુંભમેળો 👉-નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
🎯૨. પુષ્કરનો મેળો 👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
🎯૩. તરણેતર નો મેળો 👉- ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
🎯૪. ભવનાથનો મેળો 👉– મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
🎯૫. વૌઠાનો મેળો 👉– કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
🎯૬. માધ મેળો 👉– અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
🎯૭. જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
🎯૮. સોનપુર નો પશુમેળો 👉– ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
🎯૯. જાનકીમેળો 👉–મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
🎯૧૦. ગાયચારણ નો મેળો 👉– મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
🎯૧૧. રામદેવજીનો મેળો 👉– રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો 👉– મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૧૩. કૈલાસ મેળો 👉 – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો 👉–મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
🎯૧૫. ગંગાસર મેળો 👉– પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે. 🎯H€M@N$HU🎯
🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો 👉– મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૧૮. વૈશાલીનો મેળો 👉– બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો 👉– ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
🎯૨૦. મહાવીરહીનો મેળો 👉– રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો 👉– રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
🎯૨૨. રથ મેળો 👉– ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
🎯૨૩. કુલુનો મેળો 👉– હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
🎯૨૪. રેણુકાજીનો મેળો 👉– હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા 👉 –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
🎯૨૬. શામળાજીનો મેળો 👉–ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
🎯૨૭. અંબાજી નો મેળો 👉 – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ 👉 – પૂનમે યોજાય છે.
🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
🎯૨૯. ઝંડા મેળો 👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
🎯૩૦. દદરીનો મેળો 👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો 👉વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.
No comments:
Post a Comment