ગુજરાત રમત ગમતના પ્રશ્નો - Gujju Gk

18 March 2021

ગુજરાત રમત ગમતના પ્રશ્નો

🏏ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે ? 

✔ કમલેશ નાણાવટી

🏏‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ? 

✔જામરણજીતસિંહ

🏏રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? 

✔શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

🏏ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે ? 

✔અંશુમાન ગાયકવાડ

🏏‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી ? 

✔દિનેશ ભીલ

🏏ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? 

✔વલય પરીખ

🏏ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. 

✔ભાવના પરીખ

🏏અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે ?  

✔અપર્ણા પોપટ

🏏ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે ? 

✔જામદુલિપસિંહ

🏏ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન  એવોર્ડ  મેળવનારા  પ્રથમ ખેલાડી કોણ છે ? 

✔સુધીર ભાસ્કર

🏏ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે ? 

✔ અમદાવાદ

🏏ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? 

✔વલય પરીખ

🏏ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા ? 

✔અમદાવાદ

🏏ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? 

✔ધ્યાની દવે

🏏ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ? 

✔જયદીપસિંહજી એવોર્ડ

🏏ગુજરાતનો ખેલાડી  રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

✔સરદાર વલ્લભભાઇ એવોર્ડ

🏏ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો ? 

✔વિક્રમ સોલંકી

🏏ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ? 

✔પ્રતિક પારેખ

🏏ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે  ? 

✔તેજસ બાકરે

🏏જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ? 

✔લેગ ગ્લાન્સ

🏏‘દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે ?   

✔ક્રિકેટ

🏏નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ? 

✔સરદાર પટેલએવોર્ડ (જુનિયર)

🏏બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. 

✔ગીત શેઠી

🏏ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો. 

✔પાર્થિવ પટેલ

🏏ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટ કીપરનું નામ જણાવો. 

✔કિરણ મોરે

🏏રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે ? 

✔જામરણજીતસહિંજી

🏏રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ  પુરસ્કાર  આપવામાં આવે છે ?  

✔શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

🏏વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો ? 

✔ રાજકોટ

🏏વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો ? 

✔ પંકજ અડવાણી

🏏વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટ એથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી ?  

✔બાબુભાઇ પનોચા

🏏વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા ? 

✔ક્રિકેટ

🏏વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો. 

✔ગીત શેઠી

🏏શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ? 

✔ઉદયન ચીનુભાઇ

🏏સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી ? 

✔ચેતેશ્વર પૂજારા

🏏સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ? 

✔નમન પારેખ


✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment