પોલીસ કોન્સ્ટેબલ માટે Imp ૫૦ પ્રશ્નો ભાગ - ૫ || સામાન્ય જ્ઞાન - Gujju Gk

18 October 2020

પોલીસ કોન્સ્ટેબલ માટે Imp ૫૦ પ્રશ્નો ભાગ - ૫ || સામાન્ય જ્ઞાન

🔷 ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?

▶ લીલા શેઠ

🔷 બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?

▶ 368

🔷 પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?

▶ પ્રુષ્થ્તાણ

🔷 ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?

▶ સોડિયમ કાર્બોનેટ

🔷 અવાજ ક્યા એકમમાં મપાય છે?

 ▶ ડેસિબલ

🔷 રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?

▶કેલ્સિયમ

🔷 બુધને કેટલા ઉપગ્રહ છે?

 ▶0

🔷 બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?

▶ 343

🔷 વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?

▶ ક્લોરોફિલ

🔷 ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?

▶ રૈવતક

🔷 ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?

▶ 342

🔷 હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?

▶ ચાંગદેવ

🔷 ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?

▶શિવરાત્રી પર

🔷 ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?

▶નવસારી

🔷 વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?

▶પ્રતાપસિંહ ગાયકવાડ

🔷 ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?

▶રાજ્યા સરકાર

🔷 ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?

▶સંદેશવ્યવહાર

🔷 સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

▶અવાજની ગતિ

🔷 ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?

▶સલ્ફર ડાયોક્સાઇડ

🔷 ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?

▶ 14

🔷 અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?

▶નર્મદા

🔷 ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?

▶ન્યાયપાલિકા

🔷 ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?

▶બી.એન.રાવ

🔷 વરસાદ માપવા માટે વપરાતુ સાધન?

▶ ઉડોમીટર

🔷 વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?

▶વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી

🔷 ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?

▶અંકલેશ્વર ઔધોગિક વસાહત

🔷 સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?

▶રેતી

🔷 દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે?

▶ ચેર

🔷 ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?

▶ મીઠી વીરડી – જસાપર

🔷 ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ?

▶આઠ

🔷 ‘વરલી’ એ કઈ કળા છે?

▶ ચિત્ર

🔷 ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે?

▶ સીદી

🔷 ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?

▶ પકવેલી માટી

🔷 કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ?

▶સિલિકોન

🔷 ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?

▶ફુટબોલ

🔷 ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?

▶ વિમાં

🔷 ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં?

▶શ્રી બાબુભાઈ પટેલ

🔷 પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?

▶ બળવંતરાય મહેતા

🔷 બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?

▶243

🔷 ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?

▶શ્રી હરિલાલ કણિયા

🔷 ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?

▶ પાંચ

🔷 મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?

▶શ્રી ઈંદુલાલ યગ્નિક

🔷 ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?

▶ શ્રી કલ્યાણજી મહેતા

🔷 “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?

▶ કસ્તુરબા ગાંધી

🔷 રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?

▶ ઓઝસ

🔷 સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?

▶બુધ

🔷 વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?

▶ આંખ

🔷 ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?

▶સરદાર પટેલ

🔷 સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?

▶ નેતાજી સુભાષચંદ્ર બૉઝ

🔷 અફિણની ખેતી ક્યાં થાય છે ?

▶ઉત્તરપ્રદેશ

1 comment: