પોલીસ કોન્સ્ટેબલ માટે Imp ૫૦ પ્રશ્નો ભાગ - ૨ || સામાન્ય જ્ઞાન - Gujju Gk

13 October 2020

પોલીસ કોન્સ્ટેબલ માટે Imp ૫૦ પ્રશ્નો ભાગ - ૨ || સામાન્ય જ્ઞાન



 (૫૧) મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?


🔺 પુરુષોતમદાસ ત્રિકમદાસ


(૫૨) મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે થઈ ?


🔺 ૧૯૫૧


(૫૩) મહાગુજરાત પરિષદની રચના ક્યારે થઈ ?


🔺 ૧૯૫૨


(૫૪) મહાગુજરાત પરિષદના અધ્યક્ષ કોણ હતા ?


🔺 હિંમતલાલ શુક્લ


(૫૫) મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યારે થયો ?


🔺 ૮ ઓગસ્ટ ૧૯૫૬


(૫૬) મહાગુજરાત આંદોલનનો સમયગાળો ?


🔺 ૩ વર્ષ ૮ મહિના ૨૪ દિવસ


(૫૭) મહાગુજરાત આંદોલનનું સૂત્ર ?


🔺 લે કે રહેંગે મહાગુજરાત


(૫૮) બંદૂકમાંથી નીકળેલી ગોળીમાં કોઈના સરનામાં હોતા નથી વાક્ય કોનું છે ?


🔺 ઠાકોરભાઈ દેસાઈ


(૫૯) મહાગુજરાત આંદોલનના વિરોધી


🔺જવાહરલાલ નહેરુ

🔺 ઠાકોરભાઈ દેસાઈ

🔺 રતુભાઈ અદાણી

🔺 મોરારજીભાઈ દેસાઈ



(૬૦) ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શુ એક મહિનો ખાવા ન ભાવ્યું વાક્ય કોનું છે ?


🔺 રવિશંકર મહારાજ


(૬૧) જનસતા સમાચાર પત્રના તંત્રી કોન હતું ?


🔺 રમણલાલ શેઠ


(૬૨) મહાગુજરાત પગલાં સમિતિના અધ્યક્ષ કોણ હતા ?


🔺 ડૉ. શૈલેષ અનંત


(૬૩) મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?


🔺 ઇન્દુલાલ યાજ્ઞિક



(૬૪) મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?


🔺 હરિહર ખંભોડજા


(૬૫) મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?


🔺 બ્રહ્મકુમાર ભટ્ટ


(૬૬) મહાગુજરાત જનતા પરિષદનું કાર્યાલય ક્યાં આવેલ છે ?


🔺 રીલીફ રોડ, નિશાપોળના નાકે, અમદાવાદ


(૬૭) ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?


🔺 પ્રવીણ ચાલીસા હજારે


(૬૮) મહાગુજરાત દરમિયાન અમૃતલાલ હરગોવિંદ શેઠે કોને મોસંબીનો રસ પીવડાવ્યો હતો ?


🔺 મોરારજીભાઈ દેસાઈ



(૬૯) ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ (NSG)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?


🔺1974


(૭૦) અતિ સઘન વન વિસ્તાર સૌથી વધુ ક્યા રાજ્યમાં જોવા મળે છે ?


🔺 અરુણાચલ પ્રદેશ



(૭૧) ટિનનું ઉત્પાદન કરતું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ?


🔺છત્તીસગઢ


(૭૨) જૈમિની મુનિએ ક્યા દર્શનગ્રંથની રચના કરી છે ?


🔺 પૂર્વ મીમાંસા


(૭૩) કોણે ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવેલી છે ?


🔺 ડૉ.વી.વી.ગીરી


(૭૪) મહારાષ્ટ્રમાં આવેલા પ્રખ્યાત અજંતાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે ?


🔺વાઘેરા


(૭૫) નીચેનામાંથી કોને રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરાવતા નથી ?


🔺હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ


(૭૬) ગુજરાતના કયા એક મુસ્લિમ સુલતાનને વૃક્ષારોપણનો ભારે શોખ હતો, તથા વૃક્ષ પ્રેમીઓને ઇનામ પણ આપતો હતો ?


 🔺મહમુદ બેગડો


(૭૭) ડૉ. આંબેડકરની કેટલામી જન્મ જયંતીના ઉપક્રમમાં ગ્રામ ઉદયથી ભારત ઉદયની શરૂઆત કરવામાં આવી ?


 🔺125


(૭૮) ભારત સરકારના નીચેના પૈકી કયા ખાતાએ રૂરલ આઈ.સી.ટી. પ્રોજેક્ટ મૂક્યો છે ?


🔺 પોસ્ટ ખાતા


(૭૯) Ipc ની કઈ કલમ માં મોતની સજા હળવી કરવા અંગે ની જોગવાઈ છે?


🔺ipc 54


(૮૦) આજીવન કેદની સજા ને કેટલા વર્ષ ની સજા બરાબર ગણવામાં આવસે?


🔺20 વર્ષ


(૮૧) ipc માં દંડ ની રકમ.......


🔺નિશ્ચિત નથી


(૮૨) દન્ડ ન ભરાય તો કેદ ની સજા વિશે ની જોગવાઇ.....


🔺ipc 64


(૮૩) એકાંત કેદ ની મુદ્દત ipc ની કલમ........


🔺74


(૮૪) પ્રકરણ 4 નું શીર્ષક સુ છે?


🔺સામાન્ય અપવાદ


(૮૫) પ્રકરણ 4 માં કેટલી કલમો નો સમાવેશ થાય છે?


🔺 ૭૬ થી ૧૦૬


(૮૬) Ms Excel માં દસ્તાવેજ ને સુ કહે છે?


🔺સ્પ્રેડશીટ


(૮૭) એક્સેલ માં બનાવેલ ફાઇલનું એક્સ્ટનશન સુ હોઈ છે?


 🔺.MDB


(૮૮) તસ્વીર ને ડિજિટલ સ્વરૂપ માં રૂપાંતરિત કરવા ક્યાં સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?


🔺સ્કેનર



(૮૯) આધુનિક તુર્કી ના પિતા ?


🔺અતાતુર્ક


(૯૦) કઈ નદી ઇટાલી ની ગંગા તરીકે ઓળખાય છે ?


🔺પો


(૯૧) વેનેઝુએલા ની રાજધાની ?


🔺કારાકસ


(૯૨) કયો દેશ જગતની શિકારી ભૂમિ તરીકે ઓળખાય છે ?


🔺કેન્યા


(૯૩) ખૈબર ઘાટ ક્યાં દેશ માં છે ?


🔺પાકિસ્તાન


(૯૪) સૌથી વધુ ખારો સમુદ્ર ?


🔺રાતો સમુદ્ર


(૯૫) વિશ્વમાં સૌથી વધુ ભાષા ક્યાં દેશ માં બોલાય છે ?


🔺પાપુઆ ગીની


(૯૬) વિશ્વના ક્યાં દેશમાં બધી ભાષા માન્ય છે ?


🔺વેટિકન સીટી


(૯૭) દક્ષિણ સુદાન ની રાજધાની ?


🔺જુબા


(૯૮) સંગીત સૂર્ય તરીકે કોણ ઓળખાય ?


🔺ભુપેન હજારીકા


(૯૯) અમેરિકા નું સૌથી મોટું રાજ્ય ?


🔺અલાસ્કા


(૧૦૦) દુનિયાનો સૌથી નાનો  પ્રજાસત્તાક દેશ ?


🔺નાઉરું

No comments:

Post a Comment