(૧) જૂનું રજવાડી શહેર એટલે ?
🔺 દેવગઢબારીયા
(૨) BAPS નું પ્રથમ મંદિર ક્યાં આવેલ છે ?
🔺 બોચાસણ (આણંદ)
(૩) રાષ્ટ્રીય દૂધ દિવસ ?
🔺 ૨૬ નવેમ્બર
(૪) રાષ્ટ્રીય દૂધ દિવસ કોની યાદ માં ઉજવાય છે ?
🔺 ડૉ. વર્ગીસ કુરિયન
(૫) ભારત છોડો આંદોલન સમય ગોળી બાર થયો તે સ્થળ ?
🔺 અડાસ
(૬) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ ક્યાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી ?
🔺 ગોધરા
(૭) રાજમહેલ ક્યાં આવેલ છે ?
🔺 અમરેલી
(૮) દુધમતી નદી ક્યાં આવી છે?
🔺 દાહોદ
(૯) જુનાગઢ નો આઝાદી દિવસ ?
🔺 ૯ નવેમ્બર ૧૯૪૭
(૧૦) સી.આરપી.સી કઈ કલમ માં ધડપકડ અંગે ની રીત છે ?
🔺 કલમ.46
(૧૧) વિના વોરન્ટ કઈ કલમ મુજબ ધડપકડ થાય છે ?
🔺 કલમ 57
🔺 પોલીસ જે વ્યક્તિ વગર વોરન્ટ ધડપકડ કરે તો એને 24 કલાક માં કસ્ટડી માં રાખી શકે નહીં
🔺 24 કલાક માં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે
(૧૨) કઈ કલમ માં વોરન્ટ સાથે ધડપકડ કરી શકે છે ?
🔺 કલમ 76
🔺 24 કલાક માં મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે છે
(૧૩) ભારત માં પ્રથમ ક્યારે સૌ પ્રથમ પોખરણ પરીક્ષણ થયું હતું
👉🏼 18 મેં 1974
🔺 નામ શું આપવામાં આવેલ હતું
👉🏼 સ્માઇલિંગ બુદ્ધા
🔺પરમાણુ પરીક્ષણ ના વડા કોણ હતા
👉🏼 રાજા રમન્ના
🔺ભારતીય વડા પ્રધાન કોણ હતા
👉🏼 ઇન્દિરા બેન ગાંધી
(૧૪) ભારત માં દ્વિતીય પરમાણુ પરીક્ષણ ક્યારે થયું
🔺 1998
🔺 પોખરણ 2 કહેવામાં આવે છે જેને નામ શું અપાયું
👉🏼 ઓપરેશન શક્તિ
🔺 વડાપ્રધાન કોણ હતા ત્યારે
👉🏼 અટલ બિહારી વાજપાઈ
(૧૫) ગુજરાત નું પંચગીની એટલે ?
🔺 નારગોલ
(૧૬) હસ્તવ્રપ કેનું ઉપનામ છે ?
🔺 હાથબ
(૧૭) રિયાણપતન કેનું ઉપનામ છે ?
🔺માંડવી
(૧૮) સંતશુરા ની નગરી ?
🔺 સૌરાષ્ટ્ર
(૧૯) ભારત ની પતંગ ની રાજધાની ?
🔺 અમદાવાદ
(૨૦) ભારતીય ધ્વજ સંહિતા ને ક્યારથી લાગુ કરવામાં આવી?
🔺 26 જાન્યુઆરી 2002
(૨૧) "ભગવો અથવા કેસરિયો રંગ ત્યાગ અથવા નિઃસ્વાર્થ ભાવનાનો પ્રતીક છે" એવું કહેનાર?
🔺 ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણ
(૨૨) ભારતીય ઝંડા સંહિતા,2002 ને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે?
🔺 ત્રણ ભાગમાં
(૨૩) ધરાસભા ઓછામાં ઓછી વર્ષમાં કેટલીવાર મળવી જોઈએ?
🔺 બે વાર
(૨૪) એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો Ad અને Ministrare થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવામાં આવ્યા છે?
🔺 લેટિન ભાષા
(૨૫) સીટી સિવિલ કોર્ટ ના જજ ની નિમણૂક કોણ કરે ?
🔺 ગવર્નર
(૨૬) પ્લાસીની લડાઈમાં અંગ્રેજો સામે હાર પામનાર બંગાળનો નવાબ?
🔺 સીરાજ ઉદ્દ દૌલા
(૨૭) નિયામકધારા ના અમલથી ગવર્નર જનરલ બનનાર અંગ્રેજ અમલદાર?
🔺 વોરન હેસ્ટિંગઝ
(૨૮) મૈસુર નો વાઘ......ગણાતો
🔺 ટીપું સુલતાન
(૨૯) ભારતમાં સહાયકારી યોજના નો અમલ કરાવનાર અંગ્રેજ ગવર્નર જનરલ....
🔺 વેલેસ્લી
(૩૦) કઈ યોજના મીઠા ઝેર સમાન હતી?
🔺 વેલેસલી ની સહાયકારી યોજના
(૩૧) ફિરંગી નું મુખ્ય મથક?
🔺 ગોઆ
(૩૨) નિયામક ધારો ક્યારથી અમલમાં આવ્યો?
🔺 1773
(૩૩) પ્રથમ મરાઠા વિગ્રહ ક્યારે થયેલ?
🔺 1775
(૩૪) કઈ ભાષા મુજબ ટીપુ નો અર્થ વાઘ થાય?
🔺 કન્નડ
(૩૫) કાંચીના મંદિરનું પ્રવેશદ્વાર નું કામ પૂરું કરાવનાર?
🔺 ટીપુ
(૩૬) અંગ્રેજી સત્તાનો પાયો નાખનાર?
🔺 રોબર્ટ કલાઈવ
(૩૭) "મારા, તમારા અને સમગ્ર ભારતના સાચા દુષમનો અંગ્રેજો છે" એવું મરાઠાઓ ને કહેનાર ?
🔺 ટીપુસુલતાન
(૩૮) ઇંગ્લેન્ડ ની રાણી એલિઝાબેથે ઇસ્ટ ઇન્ડિયા કંપની ને કેટલા વર્ષ માટે ભારતમાં વેપાર કરવાનો પરવાનો આપેલ?
🔺 પંદર વર્ષ માટે
(૩૯) વેદ તરફ પાછા વળો સૂત્ર આપનાર?
🔺 સ્વામી દયાનંદ સરસ્વતી
(૪૦) સ્વામી દયનન્દ સરસ્વતી નું મૂળ નામ?
🔺 મૂળશંકર કરસનદાસ ત્રવાડી
(૪૧) આર્ય સમાજ ના સ્થાપક?
🔺 સ્વામી દયનન્દ સરસ્વતી
(૪૨) સ્વામી વિવેકાનંદ પ્રથમ કયો મઠ સ્થાપેલ?
🔺 બંગાળ ના બેલુંર માં
(૪૩) સ્વામી વિવેકાનન્દ નું કરતલ વર્ષ ની વયે નિધન થયેલ?
🔺 39 વર્ષ ની વયે
(૪૪) પોર્ટુગીઝ ઇસ્ટ ઇન્ડિયા કંપની?
🔺 ઇ.સ 1498
(૪૫) બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની?
🔺 ઇ.સ 1600
(૪૬) ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની?
🔺ઇ.સ 1602
(૪૭) ડેનિશ ઇસ્ટ કંપની?
🔺ઇ.સ 1616
(૪૮) ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની?
🔺ઇ.સ 1664
(૪૯) સ્વીડિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની?
🔺ઇ.સ 1731
(૫૦) ચરણસિંહના જન્મદિવસની યાદમાં કયો દિવસ ઉજવવામાં આવે છે ?
🔺રાષ્ટ્રીય કિસાન દિવસ
પોસ્ટ વાંચવાની ગમી હોઈ તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપો અને તમારા બધા મિત્રો સાથે share કરો આ પોસ્ટ
Good work
ReplyDelete