પોલીસ કોન્સ્ટેબલ માટે Imp ૫૦ પ્રશ્નો ભાગ - ૩ || સામાન્ય જ્ઞાન - Gujju Gk

14 October 2020

પોલીસ કોન્સ્ટેબલ માટે Imp ૫૦ પ્રશ્નો ભાગ - ૩ || સામાન્ય જ્ઞાન

(૧૦૧) ' અંતરના અજવાળા ' નલકથાના લેખક કોણ છે ?

🔺પીતાંબર પટેલ


 (૧૦૨) ' ભાગ્ય નિર્માણ ' નવલકથાના લેખક કોણ છે ?

🔺જયભિખ્ખુ


(૧૦૩) ' ભગવાન કૌટિલ્ય ' નવલકથાના સર્જક કોણ છે ?

🔺કનૈયાલાલ મુનશી


(૧૦૪) ' ગોરા ' કોની કૃતિ છે ?

🔺રવીન્દ્રનાથ ટાગોર


(૧૦૫) ' ગણદેવતા 'ના લેખક કોણ છે ?

 🔺તારાશંકર બંદોપાધ્યાય


 (૧૦૬) ' માઉસ ટ્રેપ 'ના લેખક કોણ છે ?

🔺આગાથા ક્રિસ્ટી


(૧૦૭) ' જુલીયસ સિઝર ' કોની કૃતિ છે ?

🔺વિલિયમ શેક્સપિયર


(૧૦૮) ' પેરેડાઈઝ લોસ્ટ ' કોની કૃતિ છે ?

🔺જ્હોન મિલ્ટન


(૧૦૯) ' જંગલ બુક '  ના લેખક કોણ છે ?

🔺રૂડયાર્ડ કિપલિંગ


(૧૧૦) ' કામાયની ' કોની કૃતિ છે ?

🔺જયશંકર પ્રસાદ


(૧૧૧) ' કૂલી ' ના લેખક કોણ છે ?

🔺મિલ્કરાજ આનંદ


(૧૧૨) ' સિદ્ધાર્થ ' કોની કૃતિ છે ?

🔺હરમન હેસ


(૧૧૩) ' એ સ્યુટેબલ બોય ' ના લેખક કોણ છે ?

🔺વિક્રમ શેઠ


(૧૧૪) ભવાઈ માં સંઘ ને સુ કહેવાય છે 

🔺 ટોળું 


(૧૧૫) સૌરાષ્ટ્ર માં કુલ કેટલા બંદરો આવેલા છે

🔺 23


 (૧૧૬) ભાશા ને સુ વળગે ભુર  એવું કોને કહ્યું 

🔺 અખો 


(૧૧૭) ૧૬મી સદી માં દીવ નો કિલ્લો કોને બંધાવ્યો 

🔺 પોર્ટુગીઝ 


(૧૧૮) ગાંધીજી એ કોને ગુજરાત ભૂસણ કહી નવાજ્યા તા 

🔺જય કૃષ્ણ ઠાકર


(૧૧૯)  ઉપવાસી કોનું તખઃલુસ છે 

 🔺ભોગી લાલ ગાંધી 


(૧૨૦) બુલ બુલ કોનું તખઃલુસ છે 

 🔺ડાહ્યાભાઈ દેરાસરી 


(૧૨૧) અખંડ દીવો કોની કૃતિ છે 

 🔺લીલાબેન


(૧૨૨) પ્રમાનંદ  સાહિત્ય સભા પેહલા ક્યાં નામ પ્રચલિત હતી

🔺વડોદરા સાહિત્ય સભા 


(૧૨૩) ખોવાયેલી દુનિયા ની સફરે કોની કૃતિ છે 

🔺 યશવંત મેહતા


(૧૨૪)  ૨૯ ઓગસ્ટ

  રાષ્ટ્રીય રમત દિવસ 


(૧૨૫)  ૬ એપ્રિલ 

🔺 વિશ્વ  રમત દિવસ


(૧૨૬)  યુ   એન ની સ્થાપના ક્યારે થઈ 

 🔺24 ઓક્ટોબર1945


(૧૨૭) યુનેસ્કો નું વડુ મથક

🔺પેરિસ 


(૧૨૮) વિશ્વ. નો સૌથી ઊંચો ધોધ 

 🔺એન્જલ નો 


(૧૨૯) વિશ્વ નો સૌથી લાંબો પુલ 

 🔺ગાંધી સેતુ 


(૧૩૦) વિશ્વ નો સૌથી મોટૉ અખાત 

 🔺મેક્સિકો નો


(૧૩૧) ચાંદોલ કઈ નદીના કિનારે છે ?

🔺નર્મદા


(૧૩૨) સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?

🔺ચોટીલા પાસેના ડુંગરમાંથી


(૧૩૩) ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?

🔺સુરેન્દ્રનગર


(૧૩૪) ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?

🔺સુરત


(૧૩૫) ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા  શહેરો કેટલા છે ?

🔺૩૧


(૧૩૬) જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?

🔺પંચમહાલ


(૧૩૭) અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?

🔺નર્મદા જિલ્લો


(૧૩૮) બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?

🔺દાંતા તાલુકો


(૧૩૯) આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?

🔺ઈ.સ. ૧૯૫૮


(૧૪૦) ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

🔺અમદાવાદ


(૧૪૧) શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?

🔺વડનગરમાં


(૧૪૨) દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?

🔺રાયસણ (ગાંધીનગર)


(૧૪૩) ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?

🔺શેત્રુંજી નદી પર


(૧૪૪) ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?

🔺કોયલી


(૧૪૫) ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?

🔺તાપી નદી


(૧૪૬) ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.

 🔺ભાવના પરીખ


(૧૪૭) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?

🔺અપર્ણા પોપટ


(૧૪૮) એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

🔺 દિનેશ ભીલ


(૧૪૯) ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?

🔺જામ દુલિપસિંહ


(૧૫૦) ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?

🔺સુધીર ભાસ્કર

 

No comments:

Post a Comment