💠 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 💠
🔺આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.
🔺UNESCO દ્રારા સૌપ્રથમ ઉજવણી:-1996
🔺2020:-53 મી ઉજવણી
🔺2020ની થીમ:- focuses on “Literacy teaching and learning in the COVID-19 crisis and beyond,”
🔺ભારતમાં સાક્ષરતા દરમાં ગુજરાત રાજ્ય 9માં સ્થાને છે.(79.31%)
💠 વર્લ્ડ આત્મહત્યા નિવારણ દિવસ 💠
🔺આંતરરાષ્ટ્રીય સંગઠન આત્મહત્યા નિવારણ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ "વર્લ્ડ આત્મહત્યા નિવારણ દિવસ"ની ઉજવણી કરે છે.
🔺2020ની થીમ:- ‘Working Together to Prevent Suicide’.
🔺સૌપ્રથમ ઉજવણી:- 2003
💠 રાષ્ટ્રીય હિન્દી દિવસ 💠
🔺દર વર્ષ 14 સપ્ટેમ્બર "રાષ્ટ્રીય હિન્દી દિવસ"ની તરીકે ઉજવાય છે.
🔺14 સપ્ટેમ્બર,1949 એ હિન્દીના પ્રેરણા 'રાજેન્દ્ર સિંહાના"નો 50 મો જન્મ દિવસ હતો.
🔺14 સપ્ટેમ્બર,1953 થી ભારતની 'રાષ્ટ્રભાષા પ્રસર સમિતિ -વર્ધા ની વિનંતીથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.
🔺1918ની સાલમાં મહાત્મા ગાંધીજીએ'હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા હોવી જોઇએ તેવો અનુરોધ કર્યો હતો.
🔺ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'વિશ્વ હિન્દી સંમેલન -ભોપાલ 'ખાતે કહેલું કે હિન્દીભાષાનું હવે ડીઝીટલ વર્લ્ડમાં મહત્વનું સ્થાન છે.
🔺26 જાન્યુઆરી,1965 ના રોજ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરરજો મળ્યો હતો.
🔺દેશમાં દર વર્ષે (14 સપ્ટેમ્બર 20 સુધી) હિન્દી સપ્તાહ તરીકે ઉજવાય છે.
🔺વિશ્વની સૌથી મોટી હિન્દી સંસ્થા -વારાણસી
🔺10 જાન્યુઆરી : વિશ્વ હિન્દી દિવસ
💠 આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ :- 15 સપ્ટેમ્બર 💠
🔺આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ, વિશ્વમાં લોકશાહીની સ્થિતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડે છે.
🔺લોકશાહી એ એક ધ્યેય પ્રક્રિયા છે, અને ફક્ત આંતરરાષ્ટ્રીય સમુદાય, રાષ્ટ્રીય શાસનાત્મક સંસ્થાઓ, નાગરિક સમાજ અને વ્યક્તિઓ દ્વારા સંપૂર્ણ સહભાગીદારી અને સમર્થન સાથે, દરેક જગ્યાએ આનંદ માણવા માટે વાસ્તવિકતા બનાવી શકાય છે .
🔺ઇતિહાસ: 2007 માં ઠરાવ દ્વારા યુએન જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી.
🔺વર્ષ 2008 માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
💠 રાષ્ટ્રીય ઇજનેર દિવસ :- 15 સપ્ટેમ્બર 💠
🔺 ભારતમાં એન્જિનિયર દિવસ રાષ્ટ્રના વિકાસમાં ઇજનેરોના યોગદાનને માન્યતા આપવા માટે 1968 થી દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
🔺 આ દિવસ ભારતના એન્જિનિયરિંગના અગ્રણી સર મોક્ષગુન્દમ વિશ્વેશ્વરાય, (સર MV તરીકે પ્રખ્યાત) ની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.
🔺 સર MV ને "આધુનિક મૈસુરના પિતા" તરીકે માનવામાં આવે છે.
🔺1955 માં ભારતના નિર્માણમાં યોગદાન બદલ તેમને ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો.
No comments:
Post a Comment