ભારત નો ઈતિહાસ ક્વિઝ By હિરલ ટાંક - Gujju Gk

15 October 2020

ભારત નો ઈતિહાસ ક્વિઝ By હિરલ ટાંક

 📝  સવાલ જવાબ & કરન્ટ ગૃપ 📝


🌳🌱 ભારત નો ઈતિહાસ ક્વિઝ🌱🌳


〰〰〰〰〰〰〰〰〰〰


✍🏻 જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની  સાથે કોણ હતા ❓


A મુગ્ગાલીપટ્ટ તીસા

B આનંદ✅

C ઉપાલી

D અન્થ પિંડદા




✍🏻 ભારત ના ક્યા રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે.❓


A છત્રપતિ શિવાજી✅

B  તાત્યા તોપે

C મહારાણા પ્રતાપ

D સંભાજી




✍🏻 ''ધારવાડ સમય'' કોને કહે છે. ❓


A ટર્શયરી યુગ ના અંત ભાગને

B આર્કીયન યુગ ના અંત ભાગને✅

C જુરાસિક યુગ ના અંત ભાગને

D પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને




✍🏻 સયુરઘલ નો અર્થ શું થાય ❓


A વારસાઈ જમીન

B ભાડા રહીત જમીન ✅

C વચેટિયાઓને અપાયેલી જમીન

D પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન




✍🏻 ગુપ્તકાળ માં રાજ્યના વહીવટી વડા ને ___ કહેવામાં આવતા❓


A પરદેશિકા 

B ઉપારિકા✅

C રાજુકા

D મહામાત્ર




✍🏻 અલાહાબાદ ના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યુ હતું ❓


A ભવભૂતિ

B કાલિદાસ

C હરીસેના✅

D માઘ




✍🏻 વિવેકાનંદ શિલાસ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે. ❓


A તમિલનાડું✅

B કેરળ

C પશ્ચિમ બંગાળ

D દીલ્હી




✍🏻 જૈન ધર્મનો ક્યો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે. ❓


A પુનઃજન્મ

B કર્મ

C એકાત્મની હયાતી

D સ્યદવદા✅




✍🏻 નીચેના પૈકિ કઈ જોડ સાચી નથી ❓


A નેમિનાથ --કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્થનેમિ

B મલ્લિનાથ --એકમાત્ર સ્ત્રી તિર્થકર

C પદ્મપ્રભુનાથ -- બનારસના રાજા અશ્વસેનના પુત્ર✅

D અણોજ્જા -- મહાવીર સ્વામિ ની પુત્રી




✍🏻 વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે.❓


A જેલમ✅

B રાવી

C ધગ્ગર- હાકરા

D સતલજ




✍🏻 રેનેસો શું છે.❓


A નવજાગૃતિ આંદોલન

B  કર્મયુદ્ધ

C ધર્મયુદ્ધ

D નવસર્જન આંદોલન✅




✍🏻 ચિત્તોડ માં વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો❓


A રાણા ઉદય સિંહ

B રાણા સંગા

C મહારાણા પ્રતાપ

D રાણા કુમ્ભા✅




✍🏻 માનવ સંસ્કૃતિના ઈતિહાસ નો આરંભ ક્યા યુગ માં થયો❓


A પ્રાચિન પાષાણ યુગ

B  નુતન પાષાણ યુગ✅

C તામ્ર કાસ્ય યુગ

D લોહ યુગ




✍🏻 ''એક જ ઈશ્વર નથી , માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિન સાંપ્રદાયિક નથી અહી જે કંઈ છે તે ઇશ્વર છે .'' આ વિધાન કોનું છે.❓


A સ્વામિ દયાનંદ સરસ્વતી✅

B સ્વામિ વિવેકાનંદ

C સ્વામિ રામકૃષ્ણ પરમહંસ

D રાજા રામ મોહનરાય




✍🏻 ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ❓

 

A રાજગૃહા

B પાટલીપુત્ર✅

C વૈશાલી

D કાશ્મીર



✍ ક્યિઝ કરનાર: હિરલ ટાંક ✍

No comments:

Post a Comment