બંધારણ ક્વિઝ by H.N.TANK - Gujju Gk

15 October 2020

બંધારણ ક્વિઝ by H.N.TANK

 🎐 સવાલ જવાબ અને કરન્ટ ગૃપ🎐


 〰 ક્વિઝ બંધારણ


✍🏻 H.N.TANK


〰〰〰〰〰〰〰〰〰


💁🏻‍♂ ભારત ના બંધારણ ના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/ કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે. ❓


A અનુચ્છેદ 309

B અનુચ્છેદ 311✅

C અનુચ્છેદ 312

D અનુચ્છેદ 310





💁🏻‍♂ ભારતના બંધારણ ની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ❓


A ટી.એન.સત્યપંથી

B આર.કે.સુબ્રમણ્યમ

C એન.ગોપાલાસ્વામી આયંગર✅

B એસ.ચેન્નારેડ્ડી




💁🏻‍♂ હાઈકોર્ટ ની બંદી 

પ્રત્યક્ષીકરણ રીટ ની સત્તા બંધારણ ના ક્યા અનુચ્છેદ મુજબ છે ❓


A અનુચ્છેદ 32 

B અનુચ્છેદ 154

C અનુચ્છેદ 201

D અનુચ્છેદ 226✅




💁🏻‍♂ 73 માં બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયુ ❓


A ગ્રામસભા

B વોર્ડ સંમિતિ✅

C સામાજિક ન્યાય સંમિતિ

D A, B , અને C ત્રણેય




💁🏻‍♂  ચુંટણી ની આચારસંહિતા ક્યારથી લાગુ થાય ❓


A ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ના પછીના દિવસથી

B ઉમેદવારોની આખરી યાદી બહાર પાડ્યા ના  પછીના દિવસ થી 

C મતદાન ની તારીખ ના બે દિવસ અગાઉથી

D જ્યારે ચુટણી ની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી✅




💁🏻‍♂બંધારણ ની કલમ 356 નો ઉપયોગ 1959 માં ક્યા રાજ્ય માં થયો હતો ❓


A કેરળ✅

B મુંબઈ

C આંધ્રપ્રદેશ

D ઉત્તર પ્રદેશ 




💁🏻‍♂  રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ કે  સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળ ના કોઈપણ મૂળભૂત અધિકારોથી  વિસંગત છે. એવા કારણસર વ્યર્થ થશે નહિ એવી જોગવાઈ બંધારણ ના ક્યા અનુચ્છેદ માં કરવામાં આવી છે. ❓


A અનુચ્છેદ 31ક

B અનુચ્છેદ 33

C અનુચ્છેદ 31ઘ✅

B અનુચ્છેદ 31ખ




💁🏻‍♂ 74 મો સુધારો અધિનિયમ અન્ય ક્યા નામે ઓળખાય છે. ❓


A મેટ્રોપોલીટન અધિનિયમ

B નગર પાલિકા અધિનિયમ✅

C ગ્રામપંચાયત અધિનિયમ

D ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ




💁🏻‍♂ આઈ . સી . ગોલખનાથ કેસમાં ક્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી❓


A બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ,1879

B ધી ઉત્તરપ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્ષ) એક્ટ , 1965

C પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965✅

D ધી ઉત્તરપ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ , 1963




💁🏻‍♂ PIL શું છે.❓


Aપબ્લિક ઈશ્યુ લિસ્ટિંગ

B પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લો

C પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ

D પબ્લિક ઈન્ટરેસ્ટ લિગિટેશન ✅ 


〰〰〰〰〰〰〰〰


✍🏻 H.N.TANK

No comments:

Post a Comment