Daily Quiz group 🥳
Quiz post
3/5/2019 શુક્રવાર
Time - 10 pm ⏰
ક્વિઝ માસ્ટર :- Pooja Mahera
વિષય - જાહેર વહીવટ
જાહેર વહીવટ નો એક સ્વતંત્ર વિષયના સ્વરૂપમાં ઇતિહાસ ક્યારથી શરૂ થયો ?
A. ઇ.સ. 1887✅✅✅
B. ઇ.સ. 1886
C. ઇ.સ. 1888
D. ઇ.સ. 1889
Public Administration શબ્દ લેટિન ભાષા ના ક્યાં બે શબ્દોનો બનેલો છે ?
A. Publicue and administrar ✅✅✅
B. Public and administratie
C. Public and administrar
D. None
"જાહેર વહીવટ એ નિયમ અથવા કાયદા ના વિસ્તૃત અને ક્રમબદ્ધ સ્વરૂપે અમલીકરણ ને કહે છે અને કાયદા વ્યવસ્થા ની દરેક ક્રિયા એક વહીવટી ક્રિયા છે." જાહેર વહીવટ ની વ્યાખ્યા કોની છે ?
A. હર્બટ સાયમન
B. લ્યુથર ગુલીક
C. વુડ્રો વિલ્સન ✅✅✅
D. ડીમોક
" સરકાર ની વહીવટી શાખા ની પ્રવુતિ એટલે જ જાહેર વહીવટ " આ વ્યાખ્યા કોની છે ?
A. વોકર
B. ઉર્વીક
C. ડબ્લ્યૂ. વિલોબી ✅✅✅
D. પીનફર
વિશાળ દ્રષ્ટિકોણ મુજબ જાહેર વહીવટ માં સરકારની કઈ કઈ શાખાઓનો સમાવેશ થાય છે ?
A. ધારાસભા
B. કારોબારી
C. ન્યાયતંત્ર
D. આપેલ બધા✅✅✅
ક્યાં વિદ્વાનો દ્વારા જાહેર વહીવટ ના મુખ્ય પાંચ લક્ષણો બતાવવામાં આવ્યા છે ?
A. રોસ્કો પાઉન્ડ
B. નિયો એન્ડ નીગ્રો ✅✅✅
C. પોલ એપલી
D. વુડ્રો વિલ્સન
"જાહેર વહીવટ " શબ્દ માં ક્યાં શબ્દનો અર્થ "સરકાર" એવો થાય છે ?
A.સહકારી
B. મંડળી
C. જાહેર✅✅✅
D. આપેલ એક પણ નહી
જાહેર વહીવટ ને સરકાર ની ચોથું અંગ કોને દર્શાવ્યું ?
A. વોકર
B. ઉર્વીક
C. ડબ્લ્યૂ. એફ.વિલોબી ✅✅✅
D. પીનફર
સંકુચિત દ્રષ્ટિકોણ મુજબ જાહેર વહીવટ માં સરકાર ની માત્ર કઈ શાખા નો સમાવેશ થાય છે ?
A. ધારાસભા
B. કારોબારી✅✅✅
C. ન્યાયતંત્ર
D. આપેલ બધા
કોને જાહેર વહીવટ ને સરકાર નો સૌથી સ્પષ્ટ ભાગ અને દ્રશ્યમાન બાબત ગણાવી છે ?
A. હર્બટ સાયમન
B. લ્યુથર ગુલીક
C. વુડ્રો વિલ્સન ✅✅✅
D. ડીમોક
" જાહેર વહીવટ એ આધુનિક સરકાર ની સમસ્યાઓનો ઉકેલ છે. " વિધાન કોનું છે?
A. એલ.ડી. વ્હાઇટ✅✅✅
B. મેરીફોટ
C. પીટર ડકર
D. ડી. વલ્ડો
" રાજા માટે શાસન નું જરૂરી જ્ઞાન એટકે જાહેર વહીવટ " જાહેર વહીવટ નો આ ક્યાં પ્રકાર નો અભિગમ હતો?
A. કેન્દ્રવાદી અભિગમ✅✅✅
B. સામ્યવાદી અભિગમ
C. સંકલિત અભિગમ
D. None
"પોલિસ રાજ્ય" એ એક કયા પ્રકાર નું રાજ્ય છે ?
A. હકારાત્મક
B. નકારાત્મક✅✅✅
C. આપેલ બને
D. કોઈ પણ નહીં
POSDCORB શબ્દ ક્યાં વિદ્વાને આપ્યો છે ?
A. લ્યુથર ગુલીક અને ઉર્વીક ✅✅✅
B. વુડ્રો વિલ્સન અને ફ્રેન્ક જે ગુડનાઉ
C. પોલ સેમ્યુલસન અને રિચાર્ડ કોમન
D. વિન્સેન્ટ ઓસ્ટ્રોમ અને લિયોનાર્દ વ્હાઇટ
કોને જાહેર વહીવટ નો પિતા કહે છે?
A. એલ.ડી. વ્હાઇટ
B. મેરીફોટ
C. પીટર ડકર
D. વુડ્રો વિલ્સન✅✅✅
No comments:
Post a Comment