સામાન્ય જ્ઞાન ક્વિઝ by શક્તિ ગઢવી - Gujju Gk

15 October 2020

સામાન્ય જ્ઞાન ક્વિઝ by શક્તિ ગઢવી

 🌳 ગુનાહિત ઉચાપત ની વ્યાખ્યા કઈ કલમ આપવામાં આવી છે?

1.401

2.403✅

3.405

4.402

🌳 ગેરકાયદેસર ગૃહપ્રવેશ ના પ્રકાર કેટલા છે?

1.5

2.6

3.3✅

4.2


🌳 કોઈ વ્યક્તિ સૂર્યદય પછી અને સૂર્યદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે?

1.442

2.452

3.491

4.456✅


🌳એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે કઈ કલમ હેઢળ કાર્યવાહી થાય છે?

1.495✅

2.490

3.491

4.496

🌳 વ્યભિચાર ગુના માં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે?

1.494

2.490

3.497✅

4.492


🌳  સ્ત્રી ની મર્યાદા નો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે?

1.354✅

2.304.બ

3.498

4.353


🌳 ગુના ની વ્યાખ્યા કઈ કલમ માં આપેલ છે?

1.35

2.40✅

3.42

4.41



🌳 હાનિ ની વ્યાખ્યા કઈ કલમ માં આપેલ છે?

1.42

2.44✅

3.46

4.48


🌳દીવના માણસ નું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી?

1.80

2.82

3.84✅

4.86


🌳 રાજ્યસેવકે રીતસર જાહેર કરેલ હુકમ નું પાલન ન કરવા નું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે?

1.185

2.188✅

3.191

4.195


🌳 પબ્લિક પ્રોસીક્યુટર ની વ્યાખ્યા  કઈ કલમ માં છે?

1.32

2.35

3.24✅

4.25


🌳 crpc ની કઈ કલમમાં તાજના સાક્ષી ની જોગવાઈ કરવામાં આવી છે?

1.305

2.300

3.306✅

4.309


🌳 ધડપકડ કરવાની રીત ની જોગવાઈ કઈ કલમ માં કરવામાં આવી છે?

1.46✅

2.47

3.52

4.49


🌳 કઈ કલમ હેઠળ કોઈ અદાલત હાઈકોર્ટે ને રેફરન્સ કરી શકે છે?

1.393

2.395✅

3.394

4.390


🌳 crpc ની કલમમાં કેટલાક કેસો માં આરોપી ને રાજ્યના ખર્ચ કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઈ છે?

1.304✅

2.306

3.309

4.301


🌳 ભારત માં બંગાળી ભાષા માં પ્રથમ બુદ્ધિકસોટી નો રચના કોને કરી હતી?

1.મહાલનબીસ✅

2.રાઈસ

3.ડૉ. કૃષ્ણકાંત દેસાઈ

4.ડૉ. એમ. ભાવસાર


🌳 સામજિક કામચોરી અંગે કોને સંશોધન કર્યું?

1.જય બી.પી.સિંહા

2.લેટની✅

3.મિલગ્રામ

4.મોર્ગન


🌳 ભારત માતા સોસાયટી ના સ્થાપક કોણ હતા?

1.બકીમચંદ્ર ચેટરજી

2.સત્યમ બેનરજી

3.જે.એમ.બેનરજી✅

4.તપન દાસ


🌳 મહાસાગરો ના પાણી ની સપાટી વધવાથી ક્યાં ત્રણ ટાપુઓ પાણીની અંદર જતા રહ્યા?

1.શ્રીલંકા

2.અદમાન નિકોબાર

3.માલદીવ✅

4.લક્ષદ્રીપ


🌳 મહાસાગરો ના પાણી ની સપાટી વધવાથી ક્યાં ત્રણ ટાપુઓ પાણીની અંદર જતા રહ્યા?

1.શ્રીલંકા

2.અદમાન નિકોબાર

3.માલદીવ✅

4.લક્ષદ્ધિપ


🌳 પક્ષી ના માળા જેમ રચાયેલ પર્યાવરણ ના 5 તંત્રો નો ખ્યાલ કોને આપ્યો હતો?

1.કટૅ લેવિન

2.કાતઝ

3.કાહ્નન

4.બ્રોનફેનબેનર✅


🌳 ભારત માં શિયાળ માં ક્યાં રાજ્ય માં વરસાદ પડે છે?

1.કર્ણાટક

2.તમિલનાડુ✅

3.મધ્યપ્રદેશ

4.આસામ


🌳 તિરુચીરાપલ્લી કઈ નદી કિનારે આવ્યું છે?

1.કાવેરી✅

2.ગોદાવરી

3.મહા

4.તુંગભદ્રા


🌳 ભારત ની કઈ મોટી નદી અરબી સાગર ને મળે છે?

1.નર્મદા✅

2.કાવેરી

3.ગોદાવરી

4.કૃષ્ણા


🌳 ભારત નું ક્યુ રાજ્ય " ભારત નું ખલિહાન (ખળું)" તરીકે ઓળખાય છે?

1.પંજાબ✅

2.કર્ણાટક

3.આસામ

4.હરિયાણા


🌳 ચંદન ના વૃક્ષો ક્યાં રાજ્ય માં આવેલ છે?

1.પ.બગાડ

2.અસમ

3.કર્ણાટક✅

4.તમિલનાડુ


🌳ભારત માં  ક્યાં રાજ્ય માં સૌથી વધુ કોલસા નો ભંડોળ છે?

1.કર્ણાટક

2.ઝારખંડ✅

3.આસમ

4.કેરળ


🌳 તુતીકોરિન બંદર ક્યાં રાજ્ય માં આવેલ છે?

1.ઉત્તર પ્રદેશ

2.તમિલનાડુ✅

3.ઓરિસ્સા

4.કેરળ


🌳 ગઢવાડી ભાષા ક્યાં રાજ્ય માં છે?

1.કેરળ

2.તમિલનાડુ

3.ઉત્તરાંચલ✅

4.અસમ


🌳 કઈ નદી બંગાળ નો શોક તરીકે ઓળખાય છે?

1.દામોદર✅

2.હુગલી

3.કોશી

4.સોન



🌳  શાલીમાર બાગ ક્યાં આવેલ છે?

1.શ્રીનગર✅

2.બેંગ્લોર

3.કોલકાતા

4.હૈદ્રાબાદ



🌳 કોપીલધારા ધોધ કઈ નદી પર છે?

1.ચબલ

2.કૃષ્ણા

3.નર્મદા✅

4.કાવેરી


⭐⭐👮‍♂ શક્તિ ગઢવી 9978664100👮‍♂

No comments:

Post a Comment