🍀ટીપુ સુલતાની તલવાર શાની બનેલી હતી ?
👉 દમશકશ સ્ટીલ
🍀વિદ્યુત અને ટ્રાન્ઝિસ્ટરની શોધે નીચે પૈકી કોને નવો રસ્તો આપ્યો છે ?
👉 નનોટેકનોલોજી
🍀 નનોટેકનોલોજી કેવી ટેકનોલોજી છે ?
👉 બહુહેતુક
🍀નવમાં સૈકામાં શિલ્પકાર નેનોકણનો ઉપયોગ શેમાં કરતા હતા ?
👉 વાસણોની સપાટી પર ચમક ઉત્પન્ન કરવા
🍀 નવા પદાર્થના ગુણધર્મો અણુની પુનઃગોઠવણી ઉપર આધાર રાખે છે ?
👉 એટોમિક એન્જિનિયરીંગ
🍀મનુષ્યના વાળનો વ્યાસ કેટેલો છે ?
👉 50,000 nm
🍀માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલા માઇક્રોમિટર છે?
👉 10
🍀 ઇ.કોલાઇ બેકટેરીયાનું કદ કેટલું હોય છે ?
👉 2000 nm
🍀 રક્તકણોનો વ્યાસ કેટેલો હોય છે ?
👉 5000 nm
🍀નટિગ્રેટેડ સર્કિટ ટ્રાન્ઝિસ્ટર ....... પરિમાણનો હોય છે
👉 90 nm
🍀વાઇરસ નું કદ કેટલું હોય છે ?
👉 50 nm
🍀DNA ના અણુની પહોળાઇ કેટલી હોય છે ?
👉 2.0 nm
🍀 જે પોષતું તે મારતું એવો ક્રમ દીસે કુદરતી પંક્તિના લેખક કોણ છે ?
👉 કલાપી
🍀 કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાઈ છે ?
👉ઈથીલીન
🍀 માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?
👉 દુર્ગારામ મહેતા
🍀 ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું ?
👉 અરિહંત
🍀 અડાલજની વાવ કેટલા માળ ની છે ?
👉 5
🍀 ગુજરાતમાં ઈજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?
👉 અમદાવાદ
🍀ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું ?
👉 અજાતશત્રુ
🍀ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર ક્યાં દેશના બંધારણમાં થી લેવામાં આવેલ છે ?
👉 અમેરિકા
No comments:
Post a Comment