સામાન્ય જ્ઞાન ઓનલાઇન ક્વિઝ - Gujju Gk

23 October 2020

સામાન્ય જ્ઞાન ઓનલાઇન ક્વિઝ

નમસ્કાર મિત્રો
               ગુજ્જુ Gk બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારા આ બ્લોગમાં દરરોજ સામાન્ય જ્ઞાન - જાણવા જેવું - તાજા સમાચાર - કરંટ અફેર્સ - ઓનલાઇન ક્વિઝ વગેરે વિવિધ વિષયો ઉપર પોસ્ટ મુકવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા લેવાથી સરકારી પરીક્ષા જેમ કે પોલીસ કોન્સ્ટેબલ - બિન સચિવાલય - તલાટી - GPSC - DYSO - TAT જેવી દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવું સાહિત્ય આપવાની કોસીસ કરીશું.

આ પેજમાં અમારા દ્વારા દરેક વિષયને અનુલક્ષીને બનાવેલ ઓનલાઇન ક્વિઝ મુકવામાં આવશે જો તમે ઓનલાઇન ક્વિઝ આપવામાં રસ ધરાવતા હોય તો આ પેજમાં રોજ નવી નવી ક્વિઝ મુકવામાં આવે છે તો પેજ Bookmark કરી લેવા વિનંતી.

No comments:

Post a Comment