બંધારણ સામાન્ય જ્ઞાન સવાલ જવાબ - Gujju Gk

21 October 2020

બંધારણ સામાન્ય જ્ઞાન સવાલ જવાબ

 🌺🌺 રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે ?

🔸 ૮૦

🌺🌺 ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ ક્યુ છે ?

🔸 કેન્દ્ર સરકાર

🌺🌺 સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે ?

🔸 ૬

🌺🌺 ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા ?

🔸 ચરણસિંહ

🍁🍁 કોઈ પણ મંત્રીશ્રી રાજીનામુ કોને ઉદ્દેશીને આપે છે ?

✍રાષ્ટ્રપતિ

🍁🍁 સામાન્ય રીતે ખરડા પર કેટલા વાચન થાય છે ?

✍ ત્રણ

🍁🍁 વિદેશી હૂંડિયામણ વિષય કઈ યાદીનો છે ?

✍ સંઘયાદી

🍁🍁 કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકે ના સોગંદ કોણ લેવડાવે છે ?

✍ સ્પીકર


🔆🔰 બધારણની મહત્વની કલમો 🔰🔆


(૧) કલમ : 171

👉 રાજયની વિધાન પરિષદો

(૨) કલમ : 176

👉 રાજયાલનું ખાસ સંબોધન

(૩) કલમ : 182

👉 વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિ

(૪) કલમ : 204

👉 રાજયોની વિધાનસભાં વિનિયોગ ખરડો

(૫) કલમ : 233

👉 જિલ્લા ન્યાયાધીશોની નિમણુક

⚖️રાષ્ટ્રીય કટોકટીની મંજૂરી સંસદમાંથી કેટલા સમયમાં લેવી પડે ? 

✔️વિશેષ બહુમતી , 1 મહિના

⚖️રાષ્ટ્રીય કટોકટી કોની મંજૂરી પછી જ જાહેર થઈ શકે ? 

✔️કેન્દ્રીય મંત્રીમંડળ

⚖️રાષ્ટ્રીય કટોકટીના સમયે અનુ – 358 પ્રમાણે કયો અનુચ્છેદ રદ થાય ? 

✔️અનુચ્છેદ – 19 મોકૂફ

⚖️રાષ્ટ્રીય કટોકટી કેટલા સમય માટે જાહેર કરી શકાય ? 

✔️6 મહિના

⚖️રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ ઈચ્છે તો કયો અધિકાર મોકૂફ રાખી શકે ? 

✔️અનુચ્છેદ : 32

⚖️રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કયા અનુચ્છેદ મોકૂફ રાખી શકાય નહી ?

✔️અનુચ્છેદ 20 – 21 મોકૂફ ન રાખી શકાય

⚖️રાષ્ટ્રપતિ શાસન કોની ભલામણથી લાગુ પાડી શકાય ? 

✔️રાજયપાલ

📮📯સરકાર ની નીતિ ઓ કોણ નક્કી કરે છે 

✅કેબિનેટ પ્રધાનો

📮📯અદાલતી કાયદા કોણ બનાવે છે 

✅સંસદ 

📮📯લોકસભા ને બરખાસ્ત કોણ કરી શકે 

✅રાષ્ટ્રપતિ

📮📯કયો ખરડો માત્ર લોકસભા માં જ રજૂ થાય છે

✅નાણાંકીય

📮📯એડવોકેટ જનરલ ની નિમણૂક કોણ કરે છે 

✅રાજ્યપાલ

📮📯કટોકટી ની જાહેરાત કોણ કરી શકે

✅રાષ્ટ્રપતિ

📮📯નાણાંપંચ ની રચના કોણ કરે છે

✅રાષ્ટ્રપતિ

📮📯રાજ્ય ના પ્રથમ કાયદા અધિકારી કોણ છે

✅એડવોકેટ જનરલ

📮📯કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો કોણ નકકી કોણ કરે છે

✅નાણાંપંચ

📮📯રાષ્ટ્રપતિ ને પદભ્રષ્ટ કોણ કરી શકે

✅સંસદ


🔰🔰 કેબિનેટ મિશન યોજના 1946 🔰🔰

🔆🔆૧૯૪૭ માં ઈંગ્લેન્ડના વડાપ્રધાન લોડ એટલી દ્વારા ત્રણ મંત્રીઓ નું બનેલું એક મિશન ભારત મોકલવામાં આવ્યું આ ત્રણ સભ્યો માં👇👇


♻️૧. પેથિક લોરેન્સ

👉 કે જેવો ભારત મંત્રી અને યોજના અધ્યક્ષ હતા.


♻️૨. સર સ્ટેફર્ડપ્સિ

👉વ્યાપાર બોર્ડના અધ્યક્ષ


♻️૩. વી. એલેકઝાન્ડર 

👉નૌ સેના મંત્રી હતા.


🔆🔆આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત નીચે ની જોગવાઈઓ કરવામાં આવી હતી


🔹🔹બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓ ભેળવીને ભારતીય સંઘની રચના કરવી


🔹🔹જેની પાસે વિદેશ, રક્ષા અને સંચાર ના વિભાગો રહેશે 


🔹🔹ભારતની બંધારણ સભાની રચના


🔹🔹તે બધા જ પક્ષો ની સહાયતા થી કામચલાઉ સરકારની રચના


📝 MER GHANSHYAM

No comments:

Post a Comment