આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ - Gujju Gk

08 May 2021

આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ

 🌱 અશ્વગંધા 🌱

અશ્વગંધા એક ઔષધીય વનસ્પતિ છે, તેના સેવન થી આપણા શરીર માં ઘણા ફાયદા થાય છે. અહીંયા અશ્વગંધા ના થોડા ફાયદા વિશે માહિતી આપેલ છે.


🌱 અરડૂસી 🌱

અરડૂસી એક ઔષધીય વનસ્પતિ છે, તેનું સેવન પણ આપણા શરીર ને નિરોગી રાખી શકે છે. અહીંયા અરડૂસી ના થોડા ફાયદા અને તેનું સેવન કેવી રીતે કરવું એની માહિતી આપેલ છે.


🌵 કુંવારપાઠું 🌵

કુંવારપાઠા વિશે તો આપણે બધાય જાણીએ છીએ, તેના થોડા ઉપયોગો વિશે અહીં માહિતી આપેલ છે.


🌱 બ્રાહ્મી 🌱

આ એક આયુર્વેદિક ઔષધી છે. આનું સેવન કરવા થી આપણાં શરીર ને નિરોગી રાખી શકાય છે.

No comments:

Post a Comment