ફેબ્રુઆરી 2021 કરંટ અફેર્સ by રણધીર - Gujju Gk

25 February 2021

ફેબ્રુઆરી 2021 કરંટ અફેર્સ by રણધીર

🗞️Date :-01/02/2021 થી 05/02/2021🗞️


🛑23 નવા ગાર્બેજ કેફે ક્યાં ખોલવામાં આવ્યા❓

✔️દિલ્હી

🛑કયા રાજ્યની સરકારે મિશન ભગીરથ નામની પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની ઘોષણા કરી છે❓

✔️તેલંગણા

🛑સૌથી સારી ન્યાય વિતરણ પ્રણાલી કયા રાજ્યની છે❓

✔️મહારાષ્ટ્ર

🛑એશિયા પેસિફિક વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકાંકમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે❓

✔️10મુ

✔️કોરોના વાઈરસ પ્રદર્શન સૂચકાંક મામલે 86મુ સ્થાન પ્રાપ્ત કર્યું

🛑ચીનની કોવિડ-19 રસીને મંજૂરી આપનારો યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ કયો બન્યો❓

✔️હંગેરી

🛑ઇન્ડોનેશિયામાં કયો જ્વાળામુખી વિસ્ફોટ થયો❓

✔️માઉન્ટ મેરાપી

🛑અમેરિકામાં આવેલ બરફનું તોફાન❓

✔️ઓરલેના

🛑સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા ચેમ્પિયન બની❓

✔️તમિલનાડુ

✔️બરોડાને હરાવ્યું

🛑નાસાના કાર્યકારી વડા તરીકે કોણ નિમાયા❓

✔️ભવ્યા લાલ

🛑વર્ષ 2020નો ઓક્સફર્ડનો કયો હિન્દી શબ્દ વર્ડ ઓફ ધ યર બન્યો❓

✔️આત્મનિર્ભરતા

🛑એરો ઇન્ડિયા 2021 રિહર્સલ ક્યાં ચાલી રહ્યું છે❓

✔️બેંગલુરુ

🛑ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર થયેલ લોકશાહી સુચકાંકમાં ભારત કેટલામાં સ્થાને છે❓

✔️53મા

✔️નોર્વે પ્રથમ અને આઈસલેન્ડ બીજા ક્રમે

🛑ભારતની સૌથી નાની વયની મહિલા પાઈલટ કોણ બની❓

✔️25 વર્ષની કાશ્મીરની આયેશા અઝીઝ

🛑4 ફેબ્રુઆરી➖વિશ્વ કેન્સર દિવસ

🛑સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની પ્રયોગશાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા બાઈક આધારિત એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે. તેનું નામ શું છે❓

✔️રક્ષિત

🛑ભારતના રિપબ્લિક ડે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યા❓

✔️ભાવના કાંત

🛑કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ 'નિશાંક'ને તેમની સાહિત્યિક કૃતિ બદલ 16 જાન્યુઆરી,2021ના રોજ હિન્દી રાઈટર્સ ગિલ્ડ ઓફ કેનેડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા 'નિશાંક'ને કયું સન્માન એનાયત કરાયું હતું❓

✔️સાહિત્ય ગૌરવ સન્માન

🛑નીતિ આયોગના ભારત ઇનોવેશન ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું❓

✔️કર્ણાટક

🛑ભારતીય સૈન્ય, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુદળ દ્વારા આંદામાન-નિકોબાર ખાતે સંયુક્ત લશ્કરી કવાયત યોજવામાં આવી હતી. આ કવાયતનું નામ શું છે❓

✔️કવચ

🛑ભારતે HALA હોક વિમાનથી કયા વેપનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું❓

✔️સ્માર્ટ એન્ટિ એરફીલ્ડ વેપન (SAAW)

🛑2019-20 માટે બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ યર તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા❓

✔️ફેડરલ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્યામ શ્રીનિવાસન

🛑ભારતીય નૌકાદળે કયા દેશની નૌકાદળ સાથે સબમરીન બચાવ સહાયતા અને સહયોગ અંગેના અમલીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા❓

✔️સિંગાપોર

🛑ઉત્તરાખંડે મનરેગા યોજના હેઠળ કાર્યકારી દિવસોની સંખ્યા 100 થી વધારીને કેટલી કરી❓

✔️150 દિવસ

🛑કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કઇ નદી પરના રતલે હાઇડ્રો પાવર પ્રોજેકટને મંજૂરી આપી❓

✔️ચેનાબ

🛑પાકિસ્તાને તાજેતરમાં 2750 કિમી.ની રેન્જ ધરાવતી કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું❓

✔️શાહીન

🛑ભારતીય વાયુસેના કયા દેશની વાયુ અને અવકાશ દળ વચ્ચે દ્વિપક્ષીય હવાઈ ડેઝર્ટ નાઈટ યોજશે❓

✔️ફ્રાન્સ

🛑હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં ભારતના પહેલા મતદાતા જેમને 17 જાન્યુઆરી, 2021ના રોજ મતદાન કર્યું❓

✔️શ્યામસરન નેગી

✔️1952ની સામાન્ય ચૂંટણીમાં તેઓ પ્રથમ મતદાતા હતા.


🗞️Date :-06/02/2021 થી 10/02/2021🗞️


🛑ઇનોવેશન (નવી શોધ) ઈન્ડેક્સ 2021 વિશ્વના 60 દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓

✔️50મા

✔️દક્ષિણ કોરિયા પ્રથમ અને ઈરાન છેલ્લે

🛑100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો❓

✔️ઈંગ્લેન્ડનો જો રૂટ

🛑તાજેતરમાં 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ અને 1000 વર્ષ જુના સિક્કા સહિતના અવશેષો ક્યાંથી મળ્યા❓

✔️વડનગર

🛑ઉત્તરાખંડના કયા જિલ્લામાં હિમશીલા તૂટી ધૌલીગંગા નદીમાં પડવાના કારણે ભારે તારાજી સર્જાઈ❓

✔️ચમોલી જિલ્લો

✔️520 મેગાવોટનો તપોવન વિષ્ણુ ગોડ હાઇડ્રો પ્રોજેક્ટ, 13 મેગાવોટનો ઋષિગંગા પાવર પ્રોજેક્ટ વેરવિખેર થયો.

🛑ICCએ પહેલીવાર પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જાહેર કર્યો. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો❓

✔️ઋષભ પંત

✔️મહિલા ક્રિકેટરોમાં દક્ષિણ આફ્રિકાની શબમીન ઈસ્માઈલ

🛑નાગેશ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે❓

✔️બ્લાઈન્ડ ક્રિકેટ

🛑જર્મનીમાં આવેલ તોફાન❓

✔️ડાર્સી

🛑ધૌલી-કલિંગ મહોત્સવ કયા શહેરમાં મનાવાય છે❓

✔️ઓડિશાના ભુવનેશ્વરમાં

🛑ઈ-કેબિનેટ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓

✔️હિમાચલ પ્રદેશ

🛑દુનિયાનો પ્રથમ ઊર્જા ટાપુ બનાવવાની ઘોષણા કયા દેશે કરી❓

✔️ડેન્માર્ક

🛑પાકિસ્તાને તાજેતરમાં પરમાણું ક્ષમતા ધરાવતી કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું❓

✔️ગઝનવી

🛑ભારત કયા દેશને કોવિડ-19 રસીના 1 લાખ ડોઝ મોકલશે❓

✔️કંબોડીયા

🛑ભારતનું પ્રથમ થન્ડરસ્ટોર્મ રિસર્ચ સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું❓

✔️ઓડિશા

🛑આસામમાં સર્વપ્રથમ હેલીપોર્ટનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓

✔️માજુલી

🛑હંટર બીડેને નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનું શીર્ષક શું છે❓

✔️બ્યુટીફૂલ થીંગ્સ

🛑ઇન્ડોનેશિયાએ ચીનની કઈ રસીને મંજૂરી આપી❓

✔️સીનોબેક

🛑4 ફેબ્રુઆરી➖આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ

🛑અમેરિકા અને રશિયાએ પરમાણુ હથિયાર નિયંત્રણ સંધિ (ન્યુ સ્ટાર્ટ) કયા વર્ષ સુધી વિસ્તારી❓

✔️2026

🛑જાયદ પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવશે❓

✔️એન્ટોનીયો ગુટેરેસ અને લતીફા ઈબ્ન જિયાતેન

🛑ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ નામથી સૈન્ય અભ્યાસ ક્યાં યોજાયો❓

✔️રાજસ્થાન

🛑'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મના નાયક જેમનું હાલમાં નિધન થયું❓

✔️રાજીવ કપૂર

🛑કયા દેશે ભારત અને જાપાન સાથે કોલંબો બંદર પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ વિકસાવવા માટેના કરારને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે❓

✔️શ્રીલંકા

🛑દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ❓

✔️સિરિલ રામાફોસા

🛑CBIના કાર્યકારી વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી❓

✔️પ્રવીણ સિંહા

🛑એલ એન્ડ ટી લિમિટેડના CeO અને મેનેજિંગ ડિરેક્ટર❓

✔️એસ.એન.સુબ્રહ્મણમ

🛑ઝોહોના સ્થાપક❓

✔️શ્રીધર વેમ્બુ

🛑બાંગ્લાદેશે રોહિંગ્યા શરણાર્થીઓના ત્રીજા જૂથને બંગાળની ખાડીમાં નવા વિકસિત ટાપુ પર મોકલ્યા.આ ટાપુનું નામ શું છે❓

✔️બાશન ચાર આઇલેન્ડ

🛑તાજેતરમાં ઇતિહાસકાર દ્વિજેન્દ્ર નારાયણનું અવસાન થયું હતું.

🛑તાજેતરમાં અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું નિધન થયું હતું.

🛑ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર બ્રુસ ટેલરનું અવસાન.


🗞️Date :-11/02/2021🗞️


🛑UAEનું મંગળ મિશન કોઈ મુસ્લિમ દેશનું પ્રથમ સફળ મિશન છે.આ મિશનનું નામ શું છે❓

✔️હોપ

🛑કર્ણાટકના કયા જિલ્લામાં પ્રાચીન જૈન મંદિર મળી આવ્યું❓

✔️હાસન

🛑ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓

✔️શંકર પટેલ

🛑તાજેતરમાં અખ્તર અલીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા❓

✔️ટેનિસ

🛑સંયુક્ત રાષ્ટ્રના ક્લાઈમેટ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરવામાં આવી❓

✔️માઈકલ બ્લુમબર્ગ

🛑તમિલનાડુમાં 5મુ કયું ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવશે❓

✔️શ્રીવિલ્લિપુથુર મેગમલાઈ રિઝર્વ

🛑રાજસ્થાનના બીકાનેરમાં કેટલામો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો❓

✔️16મો

🛑કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો વિન્ડ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે❓

✔️દક્ષિણ કોરિયા

🛑10 ફેબ્રુઆરી➖વિશ્વ કઠોળ દિવસ

🛑કયા રાજયમાં માન્ડુ મહોત્સવ યોજાશે❓

✔️મધ્ય પ્રદેશ

🛑100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની આધારશીલા ક્યાં રાખવામાં આવી❓

✔️ગુલમર્ગ

🛑કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કઈ નદી પર લખવાડ વીજળી પરિયોજના બાંધવાની ઘોષણા કરી છે❓

✔️યમુના

🛑ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે તેની કારકિર્દીમાં કેટલામી વખત એલન બોર્ડર મેડલ મેળવ્યો❓

✔️ત્રીજી વખત

🛑કયા રાજ્યની સરકારે કોવિડ યોદ્ધાઓની સ્મૃતિમાં સ્મારક બનાવવાની ઘોષણા કરી છે❓

✔️ઓડિશા

🛑રશિયાએ કયા રોકેટની મદદથી 40 ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી છે❓

✔️સોયુઝ-2

🛑14મો આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવ કયા દેશમાં સંપન્ન થયો❓

✔️બાંગ્લાદેશ

🛑વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શિખર સંમેલન 2021ની યજમાની કયો દેશ કરશે❓

✔️ભારત

🛑મણિપુરમાં વોર ઓન ડ્રગ્સ અભિયાન શરૂ થયું.


🗞️Date :- 12/02/2021 થી 16/02/2021🗞️


🛑મિસ ઈન્ડિયા 2020 કોણ બની❓

✔️તેલંગણાની માનસા વારાસણી

🛑13 ફેબ્રુઆરી➖વિશ્વ રેડિયો દિવસ

🛑11 ફેબ્રુઆરી➖વિશ્વ યુનાની દિવસ

🛑11 ફેબ્રુઆરી➖ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન એન્ડ ગર્લ ઇન સાયન્સ

🛑વિશ્વના સૌથી પ્રાચીન પશુ અશ્મિ ક્યાંથી મળી આવ્યા❓

✔️મધ્ય પ્રદેશ

🛑વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ ઈયર 2021 એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓

✔️રોબર્ટ ઇરવીન

🛑કર્ણાટકનો 31મો જિલ્લો કોણે ઘોષિત કરવામાં આવ્યો❓

✔️વિજયનગર

🛑50મા રોટરડે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મના ટાઇગર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓

✔️પેબલ્સ

🛑કે.એન.ભંડારીએ તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. જેનું શીર્ષક શું છે❓

✔️પાર્લામેન્ટરી મેસેન્જર ઈન રાજસ્થાન

🛑ભારતે કયા બંધના નિર્માણ માટે અફઘાનિસ્તાન સાથે કરાર કર્યા❓

✔️લાલંદર શતૂટ બંધ

🛑ઈશાંત શર્મા 300 ટેસ્ટ વિકેટ લેનારો કેટલામો ભારતીય બોલર બન્યો❓

✔️ત્રીજો

🛑તાજેતરમાં કઈ સ્વદેશી ટેન્ક ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવી❓

✔️અર્જુન એમકે-1A

🛑WTOએ પ્રથમ વખત એક મહિલાને નેતા તરીકે પસંદ કર્યા છે તેમનું નામ શું છે❓

✔️નાઇજેરિયાના ઓકોન્જો અલવિલા

⭕️તાજેતરમાં થિયેટર નિર્દેશક બંસી કોલનું નિધન થયું.


🗞️Date:-17/02/2021 થી 23/02/2021🗞️


🛑આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અહેવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો ઊર્જા ગ્રાહક બનશે❓

✔️ત્રીજો

🛑IPL ઈતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો❓

✔️દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ

🛑મધ્યપ્રદેશના હોશંગાબાદનું નામ બદલીને શું કરાયું❓

✔️નર્મદાપુરમ

🛑21 ફેબ્રુઆરી➖આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

🛑અમેરિકી શેરબજારનો આખલો સર્જનાર શિલ્પકાર જેમનું હાલમાં નિધન થયું❓

✔️આર્ટુરો મોડિકા

🛑ટેનિસ મહિલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું❓

✔️જાપાનની નાઓમી ઓસાકા બીજી વખત ચેમ્પિયન બની.

✔️પુરુષમાં નોવાક જોકોવિચે નવમી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી

🛑IPL ટીમ કિંગ્સ ઈલેવન પંજાબનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓

✔️પંજાબ કિંગ્સ

🛑16 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસનો કેટલામો સ્થાપના દિવસ મનાવામાં આવ્યો❓

✔️74મો

🛑કયા રાજ્યની સરકારે લાકડાના રમકડાં તથા સ્થાનિક કલાકૃતિ હસ્તશિલ્પને પ્રોત્સાહન આપવા માટે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી❓

✔️મહારાષ્ટ્ર

🛑કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય મધમાખી પાલન અને મધ મિશન માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી❓

✔️૱500 કરોડ

🛑બાંગ્લાદેશમાં પ્રથમ કયો ઉત્સવ મનાવામાં આવ્યો❓

✔️ફાગુન

🛑5 કિમીની દોડ 14 મિનિટ 43 સેકન્ડમાં પુરી કરી વર્લ્ડ રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો❓

✔️કેન્યાની દોડ વિરાંગનાં બિટ્રીસ ચેપકોએ

🛑ટી20 ફોર્મેટમાં 100 ઇન્ટરનેશનલ મેચ જીતનારી પ્રથમ ટીમ કઈ બની❓

✔️પાકિસ્તાન

🛑ઈટાલીના નવા વડાપ્રધાન કોણ બન્યા❓

✔️મારિયો દ્રાધી

🛑ત્રણ દિવસીય માંડુ મહોત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવ્યો❓

✔️મધ્યપ્રદેશ

🛑ભારતમાં ખાદીના ઉત્પાદનમાં કેટલા ટકા વૃદ્ધિ નોંધાઈ❓

✔️29%

🛑રાષ્ટ્રીય સંસ્કૃત મહોત્સવ 2021 ક્યાં યોજાશે❓

✔️પશ્ચિમ બંગાળ

🛑તાજેતરમાં ડેન મોરેનનું પુસ્તક પ્રકાશિત થયું.જેનું શીર્ષક શું છે❓

✔️કમલાઝ વે

🛑તાજેતરમાં ભારતે કયા દેશો સાથે નૌસેના અભ્યાસ કર્યો❓

✔️ઈરાન અને રશિયા

🛑સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ ઈયર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓

✔️વાય.એસ.જગમોહન રેડ્ડી

🛑ડાકુ મ્યુઝિયમ ક્યાં બનાવામાં આવશે❓

✔️મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં

🛑ભારત સરકારે ખાદ્યાન્ન સુરક્ષાના હેતુસર કયા દેશને 2000 મેટ્રિક ટન ચોખાનું દાન કર્યું❓

✔️સિરીયા

🛑તમિલનાડુ સરકારે ખેડૂતો માટે કઈ યોજના શરૂ કરી❓

✔️ફસલ ઋણ માફી યોજના

🛑પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ કયા દિવસ રૂપે મનાવામાં આવી❓

✔️સમર્પણ દિવસ

🛑પાકિસ્તાને ચીનની કઈ રસીને મંજૂરી આપી❓

✔️કેન્સિનોબાયો

🛑હિમાચલ પ્રદેશની સૌથી નાની વયની જિલ્લા પરિષદ અધ્યક્ષ કોણ બની હતી❓

✔️મુસ્કાન

🛑ઉડણપરી હિમા દાસને આસામ રાજ્ય સરકારે કઈ પોસ્ટ પર નોકરી આપી❓

✔️ડીએસપી

🛑ભારતનું પહેલું ડોલ્ફીન રિસર્ચ સેન્ટર ક્યાં બની રહ્યું છે❓

✔️પટના

🛑તુર્કી કયા વર્ષે ચંદ્ર પર અવકાશયાન મોકલશે❓

✔️2023

🛑કાબુલને પાણી પૂરું પાડવા માટે ભારતે કયા દેશ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા❓

✔️અફઘાનિસ્તાન

🛑સંસદે 10 ફેબ્રુઆરી,2021ના રોજ કયું બિલ પાસ કર્યું❓

✔️મેજર પોર્ટ ઓથોરિટી બિલ,2020

🛑ફ્રેન્ચ નવલકથાકાર અને પટકથા લેખક જિન-ક્લાઉડ કેરિયરનું નિધન થયું. તેમને 2015માં ભારત સરકાર દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા❓

✔️પદ્મશ્રી

🛑નાસાએ લેટેસ્ટ મંગળ મિશન માર્સ - 2020 હેઠળ 'પર્સિવરન્સ' અને 'ઈન્જિન્યૂટી' હેલિકોપ્ટર મંગળની ધરતી પર ઉતાર્યું

🛑કે.કે.મેનનનું દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

🛑ભારતે 25 દેશોને કોવિડ રસી પુરી પાડી છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

💥રણધીર💥

No comments:

Post a Comment