🔯 “વંદે માતરમ “ ના રચયિતા કોણ ?
📚 બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
🔯 સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?
📚યહુદી
🔯 એક મિલિયન એટલે શું થાય ?
📚 દસ લાખ
🔯 રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ?
📚 સ્પુટનિક
🔯 બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
📚શેખ મુજિબૂર રહેમાન
🔯 પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?
📚100
🔯પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો?
📚 ચંદ્ર
🔯 ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
📚સુચેતા કૃપલાણી
🔯તિરૂવઅનંતપુરમ્ નું જૂનું નામ શુ^ હતું ?
📚 ત્રિવેન્દ્રમ
🔯 “સ્નેહરશ્મિ “ કયા લેખક્નું ઉપનામ છે ?
📚ઝિણાભાઈ દેસાઈ
🔯 મધ્ય પ્રદેશની રાજધાની કઈ છે ?
📚ભોપાલ
🔯 બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી ?
📚ફતેહપુર સિક્રિ
🔯 સુર્યપ્રકાશને પ્રુથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે ?
📚8 મિનિટ
🔯 વિશ્વ સ્તરે 5મી જુન ક્યા દિવસ તરીકે જાણીતો છે ?
📚પર્યાવરણ દિવસ
🔯 બુદ્ધિશાળી પ્રાણી કોણ ગણાય છે ?
📚 વ્હેલ માછલી
🔯 વરસનો લાંબામાં લાંબો દિવસ ક્યો છે ?
📚 21 જૂન
🔯 ભારતમાં ઉજવાતો ‘રાષ્ટીય યુવા દિન ‘ ક્યા મહાપુરુષનાં જન્મ દિવસ છે ?
📚 સ્વામી વિવેકાનંદ
🔯 નીચેના પૈકી કૈ નદી વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે ?
📚નાઇલ
🔯 વિશ્વ સમુદાય ‘આંતરરાષ્ટીય માત્રુભાષા દિવસ’ ની ઉજવણી કરે છે, તે દિવસ?
📚 21 ફેબ્રુઆરી
🔯 વિશ્વ વનદિન ક્યારે ઉજવવામાં આવે છે?
📚21 માર્ચ
🔯 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નેર જનરલ હતા?
📚સી. રાજગોપાલાચારી
🔯 ભારતની ‘જંગલ સંપદા સંસોધન’ ની સૌ પ્રથમ સંસ્થા ક્યા આવેલી છે?
📚 દહેરાદૂન
🔯 ‘જય જય ગરવી ગુજરાત....’ ની પંક્તિના સર્જક મહાનુભાવ છે ?
📚 કવિ નર્મદ
🔯 અમદાવાદ મ્યુનિસિપલટીનાં સર્વપ્રથમ મહિલા સભાપદ હતાં?
📚વિદ્યાગોરી ર. નીલકંઠ
🔯 વેળાવદરનું અભ્યારણ્ય ક્યા વન્યપ્રાણી માટેનું અભ્યારણ છે?
📚કાળિયાર
🔯 ‘હોર્સ પાવર ‘નીચેના પૈકી શાનો એકમ છે?
📚 કાર્ય
🔯 માનવશરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે?
📚 ફેફસા
🔯 દુનિયાનો સૌથી મોટો દ્વિપકલ્પ છે?
📚ભારત
🔯 પારસીઓ ઇરાનથી નીકળીને સૌ પ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા ?
📚 સંજાણ
🔯 સંત બેલડી ‘જેસલ- તોરલ’ ની સમાધિ ક્યા નગરમાં આવેલી છે ?
📚અંજાર
🔯 કેન્દ્રશાસિત પ્રદેશઓમાં કોના દ્વારા વહિવટ થાય છે?
📚રાષ્ટ્રપ્રમુખ
🔯 મુલ્લા પેરિયાર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી છે ?
📚૧૧૬ વર્ષ જુનો છે
🔯 ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડિ કયાં પડે છે?
📚નલિયા
🔯 રણના ઊંચા ભાગને શું કહે છે?
📚 લુણાસરી
🔯 ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે બંધ કરી?
📚 લોર્ડ હેસ્ટિંગ્સ
🔯 પેરિસના એફિલ ટાવર ની ઊંચાઇ કેટલી છે?
📚 ૩૨૫ મીટર
🔯 મીટિઅરોલજિ શાસ્ત્ર ઍ?
📚હવમાન ના લક્ષણૉ , ફેરફાર નો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે
🔯 રાજ્યસભાના ૧\૩ સભ્યો?
📚 દર ૨ વષઁ નિવ્રુત થાય છે
🔯 રેડિયો ઍકટીવિટી પ્રમાણિત ઍકમ?
📚 ક્યૂરિ
🔯 ગુજરાતમા સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે?
📚કપરાડા તાલુકો : વલસાડ
🔯 ગુજરાતના ભોગોલિક વિસ્તારનું કદ?
📚 આશરે ૨ લાખ ચોરસ કિલોમીટર છે
🔯 ગુજરાતમા કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે?
📚 છુછાપુરા - જિલ્લો : કચ્છ
🔯 ખોડિદાસ પરમાર એ કઈ કલાના સાધક છે?
📚 ચિત્ર
🔯 ધંધાના બંધારણની દ્રષટી એ અમુલ ડેરી શું ગણાય ?
📚સહકારી ફેડરેશન
🔯 વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાંન્ડ માસ્ટર કોન બ્ન્યું ?
📚કોનેરુ હમ્પી
🔯 ભારતના કયા રજ્યામાં દર વષે ગ્રામીણ ઓલ્મ્પિક યોજાય છે ?
📚 પંજાબ
🔯 રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે?
📚બિલિયડઁ અને સ્નુકર
🔯 તોલ- માપના ત્રાજવાં – કાંટા માટે કયું જાણીતું છે ?
📚સાવરકુંદડલા
🔯 ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોડઁ વિજેતા મહિલા કોણ ?
📚આશાપૂણાઁ દેવી
🔯 ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?
📚બુલા ચૌધરી
🔯 ઠુમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે?
📚સિદ્ધેશ્વ્રરી દેવિ અને ગિરિજા દેવિ
🔯 શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?
📚થિયોસોફિકલ સોસાયટી
🔯 ભારતીય સૈન્યામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?
📚પ્રિયા ઝિન્ગાન
🔯 ભારતીય સેનાની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા કોણ છે?
📚રાષ્ટ્રપતિ
No comments:
Post a Comment