🌺ભક્ત જલારામે કોને ગુરૂ બનાવ્યા હતા ?
💥ભોજા ભગત
🌺તારંગા ડુંગરમાં કઈ ગુફા આવેલી છે ?
💥જોગીડાની ગુફા
🌺તારંગાની પાસે કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
💥ધરોઈબંધ
🌺ગુજરાતમાં મસાલાનું શહેર કયું છે ?
💥ઉંઝા
🌺મીરાદાતાર કઈ નદીના કિનારે છે ?
💥પુષ્પાવતી
🌺વડનગર શહેરમાં કેટલા દરવાજા આવેલા છે ?
💥૬
🌺પઢાર નૃત્ય ક્યા પ્રદેશનું જાણીતુ નૃત્ય છે ?
💥નવકાંઠા
🌺વડનગરમાં શાની સમાધિ આવેલી છે ?
💥તાના - રીરીન
🌺કયા નૃત્યમાં લોક સંગીત મુખ્ય છે ?
💥રાસડા
🌺ગુજરાતમાં મુખ્યત્વે કેટલી શક્તિપીઠો આવેલી છે ?
💥૩
🔶 દેળિયુ તળાવ કયા આવેલું છે ?
✔️ વિસનગર
🔶ગૌરીકુંડ ક્યાં આવેલું છે ?
✔️વડનગર
🔶દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે ?
✔️મહેસાણા
🔶ગાંધીનગર જિલ્લાના તાલુકા કેટલા છે ?
✔️૪
🔶માણસા તાલુકો કયા જિલ્લામાં આવેલું છે ?
✔️ગાંધીનગર
🔶ગુજરાતના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે ?
✔️આદિવાસી
🔶ગાંધીનગરના ક્યાંના મરચા વખણાય છે ?
✔️શેરથાના
🔶ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
✔️૧૮૭૨
🔶" ધારીયા " કયા ગામના વખણાય છે ?
✔️દહેગામ
🔶ગાંધીનગરને કઈ નગરી કહેવાય છે ?
✔️ઉધાનનગરી
🔶સૌથી વધુ મેળા કયા માસમાં ભરાય છે ?
✔️શ્રાવણ
🔶સૌથી વધુ મેળા કયા જિલ્લામાં અને કેટલા ભરાય છે ?
✔️સુરત (૧૫૯)
🔶સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં અને કેટલા ભરાય છે ?
✔️ડાંગ (૭)
🔶સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે ?
✔️હિંમતનગર
🔶હિંમતનગરનું જૂનું નામ કયું છે ?
✔️અહમદનગર
🔶અડાલજની વાવ બીજા કયા નામથી ઓળખાય છે ?
✔️રૂડાવાવ
🔶વૈજનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?
✔️વાસન
🔶ગાંધીનગરમાં ફેબ્રુઆરીમાં કયો ઉત્સવ ઉજવાય છે ?
✔️વસંતોત્સવ
🔶હિંમતનગરમાં ઇ.સ. ૧૫૨૨ માં બંધાયેલી કઈ વાવ આવેલી છે ?
✔️કાઝીવાવ
🔶ઈડરના શું વખણાય છે ?
✔️રમકડાં
🔶રાવ રણમલનો ઉલ્લેખ કયા કવિએ રણમલ છંદમાં કર્યો છે ?
✔️શ્રીધરે
🔶ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે વસેલું છે ?
✔️હરણાવ
🔶સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર કેટલા મંદિરો છે ?
✔️૨
🔶સાબરમતી નદીના કિનારે કયા મહાદેવનું મંદિર આવેલું છે ?
✔️સપ્તેશ્વર
🔶સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે ?
✔️હાથમતી નદી
🔶શામળાજીનું પ્રાચીન નામ શું છે ?
✔️ગદાધરપુરી
🔶શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ?
✔️મેશ્વો
🔶નર્મદાનદી કયા રાજ્યમાંથી પ્રવેશ કરે છે ?
✔️મહારાષ્ટ્ર
🔶દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ ક્યુ છે ?
✔️ભિલોડા
🔶સંતોનું જિનાલય ક્યાં આવેલું છે ?
✔️ભિલોડા
🔶છોટાઉદેપુરમાં કયો પેલેસ આવેલો છે ?
✔️કુસુમવિલાસ પેલેસ
🔶છોટાઉદેપુર જિલ્લાની રાઠવા કોમ કયા ચિત્રો માટે જાણીતી છે ?
✔️પીઠોરા
🔶હાફેશ્વર ખાતે કઈ નદી પ્રવેશ કરે છે ?
✔️નર્મદા
🔶જંડ હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે ?
✔️બોડેલી
🔶સુખી નદી ક્યાં આવેલી છે ?
✔️છોટાઉદેપુર
🔶સૌ પ્રથમ રજૂ થયેલી મૂક ગુજરાતી ફિલ્મ કઈ ?
✔️શ્રીકૃષ્ણ સુદામા (૧૯૨૦)
🔶મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
✔️લુણાવાડા
🔶મહીસાગર જિલ્લાના તાલુકા કેટલા છે ?
✔️૬
🔶બાબરી વંશજોનું રજવાડું ક્યું છે ?
✔️બાલાસિનોર
🔶લુણેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?
✔️લુણાવાડા
🔶લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં છે ?
✔️હાલોલ
🔶ચાંપાનેરનું જૂનુ નામ શું છે ?
✔️મુહમ્મદાબાદ
🔶પાવાગઢ ડુંગરમાંથી કઈ નદી નીકળે છે ?
✔️વિશ્વામિત્રી
🔶પંચમહાલ જિલ્લામાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે ?
✔️ટુવા
🔶દેવડેમ ક્યાં આવેલું છે ?
✔️પંચમહાલ
🔶ચાંપાનેરમાં કયો કુંડ આવેલો છે ?
✔️ત્રિવેણીકુંડ
🔶ગોધરામાં કઈ ડેરી આવેલી છે ?
✔️પંચામૃત ડેરી
🔶દાહોદનું પ્રાચીન નામ કયું છે ?
✔️દધિપત્ર તથા દધિપુરાનગર
🔶લીમખેડા તાલુકો ક્યા મધ માટે જાણીતું છે ?
✔️કંજેટા
🔶ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
✔️નડિયાદ
No comments:
Post a Comment