મહાગુજરાત અદોલન સવાલ જવાબ - Gujju Gk

18 October 2020

મહાગુજરાત અદોલન સવાલ જવાબ

📖✍🏻 શક્તિ

💁🏻‍♂ મહાગુજરાત અદોલન સવાલ જવાબ


💁🏻‍♂ ક્વિઝમેન-મહેશભાઈ

🌲■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ?


રવિશંકર મહારાજ✔

ઠાકોરભાઈ દેસાઈ

હરિહર ખંભોળજા

જવાહરલાલ નહેરુ


🌲■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ?


રમેશલાલ મહેતા

રમણલાલ શેઠ✔

પ્રવિણ ચાલીશ હજારે

અમૃતલાલ શુક્લ


🌲■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?


પુરુષોત્તમદાસ ત્રિકમદાસ

હિંમતલાલ શુક્લ

ડૉ. શૈલેત અનંત✔

ઠાકોરભાઈ દેસાઈ


🌲■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ?


ઇન્દુલાલ યાજ્ઞિક

જવાહરલાલ નહેરુ✔

બ્રહ્મકુમાર ભટ્ટ

બાબુભાઇ દેસાઈ


■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?


મોરારજી દેસાઇ

ઇન્દુલાલ યાજ્ઞિક

હરિહર ખંભોળજા

જવાહરલાલ નહેરુ✔


🌲■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?


મોરારજી દેસાઇ

ઇન્દુલાલ યાજ્ઞિક✔

હરિહર ખંભોળજા

જવાહરલાલ નહેરુ


🌲■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ?


૧ ઓક્ટોબર ૧૯૫૬

૧૮ ઓક્ટોબર ૧૯૫૬

૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔

૨ ઓક્ટોબર ૧૯૫૬


@gujaratigeneralknowledge


🌲■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?


બ્રહ્મકુમાર ભટ્ટ

હિંમતલાલ શુક્લ

ભઈલાલ કાકા

પ્રવિણ ચાલીસા હજારે✔


🌲■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ?


અમૃતલાલ હરગોવિંદ શેઠ✔

અમૃતલાલ રમણલાલ શેઠ

અમૃતલાલ હિમતલાલ શેઠ

અમૃતલાલ દેસાઈ


🌲■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........


૧ થી ૮ ઓક્ટોબર✔

૧ થી ૮ ઓગસ્ટ

૨ થી ૧૦ સપ્ટેમ્બર

૨ થી ૮ ઓક્ટોબર


🌲■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?


૧૯૫૫

૧૯૫૬✔

૧૯૫૮

૧૯૫૯


🌲■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?


હરિહર ખંભોળજા

ઇન્દુલાલ યાજ્ઞિક✔

બ્રહ્મકુમાર ભટ્ટ

પુરુષોત્તમદાસ ત્રિકામદાસ


🌲■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?


હરિહર ખંભોળજા✔

ઇન્દુલાલ યાજ્ઞિક

બ્રહ્મકુમાર ભટ્ટ

પુરુષોત્તમદાસ ત્રિકામદાસ


🌲■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?


હરિહર ખંભોળજા

ઇન્દુલાલ યાજ્ઞિક

બ્રહ્મકુમાર ભટ્ટ✔

પુરુષોત્તમદાસ ત્રિકામદાસ


🌲■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ?


મોરારજી દેસાઈ

રતુભાઈ અદાણી✔

જવાહરલાલ નહેરુ

ઠાકોરભાઈ દેસાઈ


@gujaratigeneralknowledge


🌲■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ?


ઇન્દુલાલ યાજ્ઞિક

બ્રહ્મકુમાર ભટ્ટ✔

બકુલ જોષીપુરા

રતુભાઈ અદાણી


🌲■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ?


મોરારજી દેસાઈ✔

જવાહરલાલ નહેરુ

રતુભાઈ અદાણી

ઠાકોરભાઈ દેસાઇ


🌲■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ?


સીસી પરીખ

યશપાલ પરીખ

બાબુરાવ મહેતા

બકુલ જોષીપુરા✔


🌲■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ?


સિંહ

કૂકડો✔

બતક

નાવડી


🌲■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ?


સિંહ✔

કૂકડો

બતક

હાથી


🌲■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ?


યશપાલ પરીખ✔

ઇન્દુલાલ યાજ્ઞિક

જયંતિ દલાલ

મહેન્દ્ર મેઘાણી


🌲■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ?યશપાલ પરીખ

ઇન્દુલાલ યાજ્ઞિક

જયંતિ દલાલ

બ્રહ્મકુમાર ભટ્ટ✔


🌲■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ?


સનત મહેતાએ

રણજીત શાસ્ત્રીએ✔

પ્રદીજીએ

કૃષ્ણલાલ જવેરી


🌲■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ?


અમદાવાદ થી વડોદરા

અમદાવાદ થી પાટણ

વડોદરા થી પાટણ✔ 

પાટણ થી વડોદરા


🌲■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ?


૨૬૬

૨૨૬✔

૨૬૭

૨૨૭


🌲■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ?


જયંતિ દલાલ✔

પ્રબોધ રાવળ

હરિહર ખંભોળજા

ઇન્દુલાલ યાજ્ઞિક


🌲■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?


જયંતિ દલાલ

પ્રબોધ રાવળ

જયપ્રકાશ નારાયણ

ઇન્દુલાલ યાજ્ઞિક✔


🌲■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ?


૫૫

૪૯

૪૩✔

૩૮


🌲■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ?


અમદાવાદ

આણંદ

વલ્લભવિદ્યાનગર✔

ડાંગ


🌲■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ?


ઇન્દુલાલ યાજ્ઞિક✔

ભાઈલાલ પટેલ

પ્રબોધ રાવળ

હિંમતલાલ શુક્લ


🤷🏼‍♂ ભુલ ચૂક જોઈ લેવી

🙏🏻 જય મોગલ🙏🏻

⭐⭐👮‍♂🚓👈🏻 શક્તિ ગઢવી & મહેશભાઈ ૯૯૭૮૬૬૪૧૦૦

No comments:

Post a Comment