કમ્પ્યુટર કોર્ષ અને નોકરી - Gujju Gk

20 May 2022

કમ્પ્યુટર કોર્ષ અને નોકરી

આધુનિક યુગ એ કોમ્પ્યુટર નો યુગ છે. આજના કોમ્પ્યુટર ના જમાનામાં રેલ્વેની ટીકીટ થી માંડીને સાંજે sweegy માં પીઝા નો ઑર્ડર ઑનલાઇન બુક  કરાવવા માટે પણ કોમ્પ્યુટર ના નોલેજ ની જરૂર પડે છે,......જો તમે કોમ્પ્યુટર અથવા IT સેક્ટરમાં કેરિયર બનાવવા ઈચ્છતા હોય તો તમારા માટે અઢળક અભ્યાસક્રમ ઉપલબ્ધ છે

જ્યાં તમારા માટે ધો.૧૦ થી માંડીને સ્નાતક,અનુસ્નાતક સુધીના કોર્ષ હોય છે.

1) COPA

2) Diploma in computer

3) Diploma in IT

4) BCA

5) MCA

6) BE Computer

7) BE IT

8) Bsc Computer science

9) Bsc Data science

10) Bsc IT

11) MSc IT

12) MSc CA IT

13) PGDCA

14) MBA IT

15) PG Diploma in Digital marketing

16) ME Computer Engineering

17) ME IT

18) ME Cyber Security

19) PG Diploma in Data science

20) NIELIT A,B,C level Course


ઉપરોક્ત અભ્યાસક્રમ પુર્ણ કર્યા બાદ કોમ્પ્યુટર, IT સેક્ટર માં મળતી જોબ ની તકો...

1) Computer Operator

2) Assistant Programmer

3) Jr.programmer

4) EDP Assistant

5) Assistant Database Manager

6) Teaching Faculty

7) Lab Demonstrator

8) System Analyst

9) Software developer

10) Software Engineer

11) Training Faculty

12) Software Consultant

13) Hardware Engineer

14) EDP Manager

15) Project Manager

16) System Specialist Manager

17) Data Scientists

18) R & D Scientists

19) Network Administrator

20) CSC Centre (Own)

No comments:

Post a Comment