Frequently Asked Questions in Gujarat Recruitment Exams | ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો - Gujju Gk

30 July 2021

Frequently Asked Questions in Gujarat Recruitment Exams | ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો

Frequently Asked Questions in Gujarat Recruitment Exams

ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 

1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો

 - અકબર 


2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે

 - વરાહમિહિર 


3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું

 - ગાય-ડુક્કર 


4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો 

- મહમદ બિન કાસીમ 


5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહે છે

 - સંથારો 


6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે 

- બાળ ગંગાધર ટિળક 


7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ 

- ગુરુ અર્જુનદેવ


8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા 

- સ્વામી હરિદાસ 


9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે

 - ખગોળશાસ્ત્ર 


10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે

 - મંગલ પાંડે  


11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે

- એકનાથ રાનડે 


12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી? 

- ગુરુ ગોવિંદસિંહ 


13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે? 

- પાલી 


14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે? 

- ઇકબાલ 


15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું? 

- લાલા લજપતરાય 


16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી? 

- ગાંધાર 


17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા? 

- મહમદ બિન તઘલખ


18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક? 

- કૃષ્ણ દેવરાય 


19)શિવજીના ગુરુનું નામ? 

- ગુરુ રામદાસ 


20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા? 

- મહમદ અલી ઝીણા 


21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે? 

- મોલાના આઝાદ 


22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે? 

- સુશ્રુત 


23) ચિત્તરંજનદાસ નું ઉપનામ? 

- દેશબંધુ 


24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું? 

- બારીન્દ્ર ઘોષ 


25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી? 

- દાદાભાઈ નવરોજી 


26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી? 

- પુના 


27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું? 

- 1935


28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ? 

- બહાદુરશાહ ઝફર 


29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? 

-  મૌલાના આઝાદ 


30) સૌથી છેલ્લે રચાયેલ વેદ? 

- અથર્વવેદ 


31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે? 

- બુદ્ધ 


32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?

- ગાંધીજી 


33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું? 

- દિવ્ય ચેતના 


34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને  અપાય છે?  

- શાતકર્ણી 


35)મરાઠા સંઘની સ્થપના કોણે  કરી? 

- બાજીરાવ પ્રથમ 


36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?

- પરાશર 


37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે? 

- કીકકલી 


38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે? 

- અયોધ્યા 


39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ  માં થયો હતો?  

- 1951 


40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું? 

- જૈન પંચ


1) Which Mughal emperor was illiterate: - ---- Akbar


2) Who is the author of Panchsiddhantika: - Varahmihir


3) Which of the following was a mixture of 1857 Enfield Rifle cartridges: -

---- Cow-pig


4) Who was the first Arab to invade India: -

---- Muhammad bin Qasim


5) What does Jainism say about accepting voluntary death through fasting: -

---- संथारो


6) Who is the author of Gita Rahasya Granth: -

---- Bal Gangadhar Tilak


7) Who built the Golden Temple of Amritsar: -

----- Guru Arjundev


8) Who were the gurus of Tansen and Birju Bawra: -

----- Swami Haridas


9) The name of Varahmihira is associated with which region: -

------ Astronomy


10) Who made the first sacrifice in 1857: -

----- Mangal Pandey


11) Who is the creator of Vivekananda Rock Monument at Kanyakumari?

---- Eknath Ranade


12) Who founded the Khalsa Panth?

---- Guru Gobind Singh


13) In which language is the original literature of Buddhism written?

---- shift


14) Sare jahan se achha geet na kavi kona che?

---- Iqbal


15) Which leader died in opposition to the Simon Commission?

---- Lala Lajpatrai


16) Taxila was the capital of which state?

---- Gandhara


17) Who was the sultan who gave loans to farmers to fill wells, buy seeds or tools?

---- Muhammad bin Tughlaq


18) The best ruler of Vijayanagar Empire?

---- Krishna Devaraya


19) Name of Shivaji's Guru?

---- Guru Ramdas


20) Which Muslim leader was responsible for the partition of India?

---- Muhammad Ali Zina


21) Who is the creator of India Wins Freedom?

--- Molana Azad


22) Who is known as the creator of ancient times?

--- Sushruta


23) Nickname of Chittaranjandas?

--- Compatriot


24) Who started the newspaper "Yugantar"?

---- Barindra Ghosh


25) Who wrote the Property and Un-British Rule in India Theory Book?

---- Dadabhai Navroji


26) From which city did Balgangadhar Tilak start Home Rule (1916)?

---- Pune


27) In which year did India get Prantik Swaraj?

---- 1935


28) The last Muslim emperor of India?

----- Bahadur Shah Zafar


29) Who was the President of Indian National Congress during Quit India Movement?

----- Maulana Azad


30) The last designed Veda?

---- Atharva Veda


31) Who is called the Light of Asia?

---- Buddha


32) Who gave the principle of trusteeship?

---- Gandhiji


33) What darshan did Arvind Ghosh give?

---- Divine Consciousness


34) Who is likened to the drinker of the waters of the three seas?

--- Shatkarni


35) Who founded the Maratha Sangh?

--- Bajirao I.


36) Name of the father of Maharshi Ved Vyas?

--- Parashar


37) What is the name of the famous folk dance of Punjab?

--- Kikkali


38) Which town is known as "Sanket"?

---- Ayodhya


39) In which year did the Bhudan movement start?

--- 1951


40) Q Punch was involved in the investigation of Rajiv Gandhi's murder case?

--- Jain Punch

No comments:

Post a Comment