જનરલ નોલેજ || સામાન્ય જ્ઞાન ના ૫૦ પ્રશ્નો || Gk in Gujrati - Gujju Gk

27 February 2021

જનરલ નોલેજ || સામાન્ય જ્ઞાન ના ૫૦ પ્રશ્નો || Gk in Gujrati

1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત  ના રચિત કોણ હતા?


રવીન્દ્રનાથ ટાગોર✔ 


2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે?


ફટાણા✔ 


3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? 


બનાસ નદી✔ 


4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?


 પાંચ✔ 


5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ?


લૂણેજ ✔


6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?


કચ્છ✔


7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?


સુરત✔


8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?  


અમદાવાદ✔


9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?


નવમો✔


10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?


દક્ષિણ સૌરાષ્ટ્ર✔


11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?


3 (આહવા,સુબીર,અને વઘઈ)✔


12) અટિરા શાના માટે જાણીતું છે ?


કાપડ સંશોધન✔


13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?


સિપ્રી અને બાલારામ✔


14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?


અમરેલી✔


15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?


ગોઢા✔


16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?


કાનમપ્રદેશ✔


17) ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?


ભાવનગર✔


18) ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?


સચાણા અને અલંગ✔


19) ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?


કલોલ અને કંડલામાં✔


20) ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?


બનાસકાંઠા જિલ્લામાં✔


21) ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા? 


17✔


22) નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?


રાજપીપળા✔


23) ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?


વલસાડ✔


24) ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?


મોરબી✔


25) માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?


ઊના✔


26) ડાકોરમાં કયું તળાવ આવેલું  છે ?


ગોમતી તળાવ✔


27) દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?


ભાવનગર✔


28) ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?


ડાંગ વઘઈ✔


29) કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?


પીરાણા✔


30) કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?


ઘુડખર✔


31) ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?


દંતાલી✔


32) સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?


જૈન✔


33) ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?


શિગમા✔


34) ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?


બનાસકાંઠા✔


35) અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?


અંબાજી✔


36) મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?


વાવ તાલુકાના ઠાકોરોનું✔


37) ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?


ગોરખનાથ✔


38) કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?


બન્ની✔


39) મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?


પુષ્પાવતી✔


40) વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?


કચ્છ✔


41) મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?


સરસ્વતી✔


42) તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?


વડનગર✔


43) કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?


ભોગાવો✔


44) વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?


પાવાગઢમાં✔


45) ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?


બારડોલી✔


46) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?


ભાદર✔


47) ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?


5✔


48)  અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?


ખંભાત (આણંદ જિલ્લો)✔


49) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?


વઘઈમાં (ડાંગ જિલ્લો )✔


50) રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?


રાપર✔



🙏😊🚩    અરવિંદ વરિયા     🚩😊

No comments:

Post a Comment